વરતોલ ગામમાં ત્રણ કોરોના પોઝીટીવ આવતા ગામ ને સેનેટ સેનેટાઈઝ કરાયું.
ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ ગામને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કરાયું. થોડાક દિવસ પહેલા વરતોલ ગામના મૂળ વતની એવા દરજી સમાજના ભાઈઓ દરજી કામ ના ધંધાર્થી ઘણા વર્ષોથી મુંબઈ ખાતે સ્થાયી થયેલ જેઓ વિશ્વ અમારી કોરોનાવાયરસ નુ સંક્રમણ મુંબઈમાં વધી જતા તેઓ મુંબઈથી પોતાના માદરે વતન વરતોલ ગામે એક લક્ઝરી બસ દ્વારા આવેલ, જેમને વરતોલ ગામની પ્રાથમિક શાળામાં કોરોન્ટાઈન કરાયેલ થોડાક જ દિવસમાં એક કુટુંબના ચાર વર્ષના બાળક તથા એના મમ્મી પપ્પાને એમ કુલ ત્રણ જણાને કોરોના નો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવતો આખા ગામને સેનેટાઇટ કરવામાં આવ્યું હતું.