વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ગંદકી
અમદાવાદ, શહેરમાં વરસાદ બાદ ઘણાં સ્થળો પર પાણી ભરાઈ જવાના તેમજ ગટરો ઉભરાવાની ફરિયાદો મળી હતી. વરસાદ રોકાઈ ગયા બાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ એરિયામાં ગંદકી જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગેમેક્સીન અને અન્ય જંતૂનાશક દવાઓનો છંટકાવ કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવતી હોય છે. એક તરફ સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમના રોડ પર ગંદકીના થર જોવા મળે છે. (તસવીર- જયેશ મોદી)
https://westerntimesnews.in/news/34475
https://westerntimesnews.in/news/10006