Western Times News

Gujarati News

વલસાડ જિલ્લામાં ધન્વીન્તરી આરોગ્ય રથની કામગીરી

માહિતી બ્યૂારો, વલસાડઃ તા. ૨૩ઃ વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્તા રોમાં આરોગ્યાલક્ષી કામગીરી માટે કુલ ૩૩ આર.બી.એસ.કે. વાહનોને ધન્વં્તરી આરોગ્યત રથ તરીકે કાર્યરત કરાયા છે.

ધન્વંરતરી આરોગ્ય રથની ટીમે આજે તા.૨૩/૭/૨૦૨૦ના રોજ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તા્રોમાં ફરીને ૧૫૦૦ ઘરોના પ૫૪૧ વ્યકક્તિ્ઓનો સર્વે કરાયો હતો. જેમાં ૧૧૬૧ આરોગ્યત સેતુ એપ ડાઉનલોડ કરાવાઇ હતી. જ્યા રે ૧૭૩ ઉકાળા વિતરણ અને ૧૮૨૦ શમશમનીવટી ટેબ્લેોટનું વિતરણ કરાયું હતું. પ્રાથમિક તબીબી પરીક્ષણ દરમિયાન ૩૪ વ્ય ક્તિિઓમાં સામાન્યિ બીમારીના લક્ષણો જણાતાં તેમને જરૂરિયાત મુજબની સારવાર કરી દવાઓ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.