વસો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જશવંતભાઇ વય- નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો

ખેડા જિલ્લાના વસો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ -કોન્સ્ટેબલ જશવંતભાઇ પરમાર જેઓ વય નિવૃત થતા તેમનો વિદાય સમારંભમાં રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે વસો પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જી.બી. પરમારે જણાવ્યું હતું કે તેઓ એ તેમની ફરજ દરમિયાન ખુબ જ સારી કામગીરી કરી હતી અને તેમની પ્રશંસા કરી હતી અને તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો ( તસવીર સાજીદ સૈયદ નડિયાદ)