વાડદ પ્રા.શાળામાં હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સેવાલીયા દ્વારા બાળકોને સ્વેટર વિતરણ કરાયા
ખેડા: જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ખાતેની પ્રાથમિક શાળામાં તા:- ૨૮-૦૧-૨૦૨૦ના રોજ સ્વેટર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ:- ૧ માં અભ્યાસ કરતા બાળકોને હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સેવાલીયા દ્વારા ઠડીથી રક્ષણ મેંળવવા ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ટ્રસ્ટ દ્વારા અવાર-નવાર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં ચોપડા, સ્કુલ બેગ હાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ ટ્રસ્ટ દ્વારા વાડદ પ્રાથમિક શાળામાં ધોરણ:-૧ માં અભ્યાસ કરતા ૬૧ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. ભેટમાં સ્વેટર મળવાની ખુશી માસુમ બાળકોના ચહેરાઓ ઉપર જોવા મળતી હતી.આ પ્રસંગે મનોજ ભાઈ (આચાર્ય – વાડદ પ્રાથમિક શાળા), મોહસીન વહોરા, (મેનેજીંગ ટ્રસ્ટી), વહોરા મોઈન વી. (સહયોગી), શોએબ આઈ. સૈયદ (સહયોગીસહિત શાળા સ્ટાફ હાજર રહ્યો હતો. મનોજ ભાઈ (આચાર્ય – વાડદ પ્રાથમિક શાળા) તથા એસ.એમ.સી સભ્યો, એ સંસ્થાના ટ્રસ્ટી મોહસીન વહોરા,(મેનેજીંગ ટ્રસ્ટી), વહોરા મોઈન વી.(સહયોગી), શોએબ આઈ. સૈયદ (સહયોગી)નો આભાર વ્યક્ત કર્યો હતો. અને મોહસીન વહોરા (મેનેજિંગ ટ્રસ્ટી)નું શાળા તરફથી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું.