વાત્રક નદીના તટમાંથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે છ ઇસમને ઝડપી પાડતી ખેડા પોલીસ
દિવાળીનો તહેવાર આવતો હોય પ્રોહી / જુગારની બદી નેસ્તો નાબુદ કરવા અંગે મહે , પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ તથા મહે , ના.પો.અધિ.શ્રી કપડવંજ વિભાગ કપડવંજ નાઓએ સુચના કરેલ હોય જે અંગે આજરોજ ખેડા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં બી.એમ , માળી સીની.પો.સબ.ઇન્સ . તથા અ.હેડ.કો. મહંમદઆસીફ , ધર્મેન્દ્રસિંહ, ઇતુભા , ભીમજીભાઇ તથા પો.કો. મુનાવરખાન બ.ને. એ રીતેના પો.સ્ટાફ સાથે પો . સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન સાથેના પો . કો , વિપુલસિહ ગોવિંદસિંહ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ખેડા ધોળકા રોડ ઉપર ચાંદણા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપની સામે ચાંદણા ગામની સીમમાં વાત્રક નદીના તટમાં એક કન્ટેનરમાંથી બીજી ગાડીઓમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશીદારૂનું કટીંગ કરે છે
જે બાતમી આધારે પંચો સાથે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરી ભારતીય બનાવટની પર પ્રાતીય વિદેશી દારૂની જુદી જુદી કંપનીની ૪૭૮ પેટીઓ બોટલ નંગ -૫૭૩ ૬ કિ.રૂ .૨૬,૭૩,૬૦૦ / – તથા કન્ટેનર ને . HR – 69 B – 0141 કિ.રૂ .૧૨,૦૦,૦૦૦ / – તથા ટાટા ઇન્ટ્રા છોટા હાથી નં . GJ – 38 T – 3898 કિ.રૂ .૨,૫૦,૦૦૦ / – તથા ત્રણ મોટર સાયકલની કિ.રૂ .૫૫,૦૦૦ / – તથા ચાર મોબાઇલ ફોન કિ.રૂ .૧૫,૫૦૦ / તથા રોકડ રૂ .૨૦૦૦ / – મળી કુલ રૂ .૪૧,૯૬,૧૦૦ / – ના મુદ્દામાલ સાથે છ આરોપીઓને ઝડપી પાડતી ખેડા ટાઉન પોલીસ . CARATTERE GANKEL પ્રેસનોટ તા .૧ ર / ૧૦ / ૨૦૨૦ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ