વિઠ્ઠલપુરમાં BHMS ડો.પરમાર અને આશાબેન કોવીડ દર્દીઓની વિનામુલ્યે કરે છે સેવા

કોડીનાર તાલુકાનું વિઠ્ઠલપુર ગામ “મારૂ ગામ કોરોનામુક્ત ગામ” ના સુત્રને સાર્થક કરવા કટિબધ્ધ. ગામને ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની ઉત્તમ સુવિધા ઉભી કરી ગામને કોરોનામુક્ત બનાવીશું : સરપંચશ્રી ગામના જ રહેવાસી BHMS ડો.પરમાર અને પરમાર આશાબેન કોવીડ દર્દીઓની વિનામુલ્યે કરે છે સેવા.