વિરપુર એસટી બસ સ્ટેન્ડમાં છેલ્લા પંદર દિવસથી લાઈટ બંધ હાલતમાં

બાલાસિનોર એસટી ડેપોનો મનસ્વી વહિવટ…. વિરપુર એસટી બસ સ્ટેન્ડમાં છેલ્લા પંદર દિવસથી લાઈટ બંધ હાલતમાં.. શાળા કોલેજોમાં જતી વિધાર્થીઓના જીવના જોખમેથી બસ સ્ટેન્ડથી પસાર થઈ રહી છે…. વેસ્ટર્ન ન્યૂઝ વિરપુર મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાનું એસટી બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાય દિવસોથી લાઈટની સુવિધા ના હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે