વિશ્વ બેંકના અધ્યક્ષને વડોદરા વિમાની મથકે ઉષ્માપૂર્વક આવકારવામાં આવ્યા
વિશ્વ બેંકના અધ્યક્ષશ્રીને વડોદરા વિમાની મથકે ઉષ્માપૂર્વક આવકારવામાં આવ્યા
વિશ્વ બેંકના અધ્યક્ષ શ્રીમાન DAVID MALPASSને વડોદરા વિમાની મથકે ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર વતી ખર્ચ સચિવ મિલિંદ તોરવણે એ તેમને આવકાર્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ અને શહેર પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહજી તેમના સ્વાગતમાં જોડાયાં હતા.