વીરપુર તાલુકાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી કુભંરવાડી ગામ ખાતે મામલતદાર અધ્યક્ષતામાં કરવામાં આવી

વિરપુર: 71માં પ્રજાસતાક દિન નિમિતે તાલુકા કક્ષાની ઉજવણી વિરપુર તાલુકાના કુંભરવાડી ગામ ખાતે કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન મામલતદારના અધ્યક્ષતામાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિરપુર તાલુકાના ટી.ડી.ઓ બી કે કટારા જીલ્લા પંચાયતનાં પ્રમુખનાં પ્રતિનિધિ એસ.બિ.ખાંટ મહીસાગર જીલ્લાના યુવા ભાજપના પ્રમુખ જયેન્દ્ર બારોટ તથા તાલુકા પંચાયત સભ્યના મંજુલાબેન માલિવાડ કુંભરવાડી ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી તારાબેન મોહનલાલ ઠાકર તથા તલાટી કમ મંત્રી સહિતના ગામના આગેવાનો વડીલો યુવાનો બેનો મોટી સંખ્યામા હાજર રહયા આ કાર્યક્રમ કુંભરવાડી પે સેન્ટર શાળાના અને કૃષક અંભૂદય વિદ્યા મંદીર ના બાળકોએ દેશ ભંગતિ ગિત તથા કુપોષક સ્વંછતા સ્ત્રીભ્રૂણ હંત્યાં વેંસન મુક્તિ જેવા શાશકૃતિક કર્યાક્રમ કરીને સૌના દિલ જીતી લીધાં હતાં