Western Times News

Gujarati News

વેરા સમાધાન યોજનાની મુદત વધારવામાં આવી

અમદાવાદ, નાણા વિભાગના તા. ૧૧/૦૯/૨૦૧૯ ના ઠરાવથી વેરા સમાધાન યોજના-૨૦૧૯ બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા વેપારીઓએ અરજી કરવાની મુદત તા. ૧૫/૧૧/૨૦૧૯ નિયત કરવામાં આવેલ હતી જે હવે લંબાવીને તા.૧૫/૧૨/૨૦૧૯ કરવામાં આવેલ છે જેની નોંધ લેવા અધિક રાજ્ય વેરા કમિશનર (વહીવટ), ગુજરાત રાજ્ય, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.