શણગાલ પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો
શણગાલ પ્રાથમિક શાળા મા ધોરણ એક થી આઠના કુલ 207 બાળકોને સ્વેટર દાન વિતરણ કાર્યક્રમ શાળાના શિક્ષિકા નિશાબેન તથા તેમના પતિ બીપીન ભાઈ પટેલ દ્વારા તેમની પુત્રી ક્રિસ વિના હસ્તે કરવામાં આવ્યું જેમોs.m.c. અધ્યક્ષ અશોક સિંહ ઝાલા મનહરસિંહ તથા શાળા પરિવાર ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો સમગ્ર સંચાલન શાળાના આચાર્ય જીતેન્દ્ર પટેલ તથા શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું આજ નિમિત્તે શાળા પરિવાર દ્વારા દાતાશ્રી નો સ્વરોદય આભાર વ્યક્ત કરવામાં આવ્યો શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે