શહેરાના લાભી ખાતે ગિજૂભાઈ બધેકા બાળ મેળાનુ આયોજન

શહેરા તાલુકાના લાભી ખાતે આવેલી મૂખ્ય પ્રાથમિક શાળા ખાતે ગિજૂભાઈ બધેકા બાળ મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતૂ.જેમા વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો.
જેમા વિદ્યાર્થીઓએ રંગોળી પુરી હતી.સાથે ચિત્રસ્પર્ધામા ભાગ લઈને વિવિધ પ્રકારના ચિત્રો દોર્યા હતા.કાગળના વિવિધ પ્રતિકૃતિઓ બનાવી હતી.મહેદી હરીફાઈ પણ યોજવામા આવી હતી.વીજળીના ઉપકરણોની સમજ આપવામા આવી હતી. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)