Western Times News

Gujarati News

શહેરા ખાતે વટસાવિત્રીના વ્રતની ઉજવણી

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ વટસાવિત્રીના વ્રતની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી.શહેરા નગરપાલિકાના તળાવ પાસે આવેલા વડ ખાતે પતિવ્રતા સ્રીઓએ વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી હતી. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.