શાળાની સામે જ કપલ સેક્સ કરવા લાગતા પોલીસ પહોંચી
મેડ્રિડ: મેડ્રિડઃ આને તમે બેશર્મી કહો કે પછી વાસના સ્પેનથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે ચોંકી જવાય. એક કપલનો વાસનાનો કીડો એવો તે સળવળવા માંડ્યો કે સ્કૂલ સામે જ સેક્સ કરવા લાગ્યું. ન તો બાળકોની ચિંતા કરી કે ન તો આસપાસ પસાર થતા લોકોની. ધોળે દિવસે આવી કામલીલાની જાણકારી જ્યારે પોલીસને મળી તો તરત જ ઘટનાસ્થળે પહોંચીને પોલીસે પાઠ ભણાવ્યો. સ્પેનના સાંતાક્રૂઝ ડે ટેનરિફ શહેરની આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેને બાળકોએ જ રેકોર્ડ કર્યો હતો.
ધ સનના રિપોર્ટ મુજબ કપલ શાળા સામે જ એક બેન્ચ પર બેસીને સેક્સ કરી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાને સ્કૂલના બાળકોએ કેમેરામાં રેકોર્ડ કરી લીધી. જ્યારે કેટલાક સ્થાનિક લોકોએ કપલને ખુલ્લેઆમ સેક્સ કરતા જાેયું તો તેમણે પોલીસને જાણ કરી. પોલીસ આવ્યા બાદ કપલે સેક્સ કરવાનું બંધ કર્યું. રિપોર્ટ મુજબ સેક્સ પહેલા ટોપલેસ પુરુષ ન્યૂડ મહિલા સામે કરતબ કરતા પણ જાેવા મળ્યો હતો. ત્યારબાદ બંને બેન્ચ પર બેસીને સેક્સ કરવા લાગ્યા. જેવા સ્થાનિક લોકોએ આ કપલને સેક્સ કરતા જાેયું કે તેમણે તરત જ પોલીસને તેની જાણ કરી.
ચોંકાવનારી વાત એ હતી કે બધુ સ્કૂલ સામે થઈ રહ્યું હતું, જ્યાં શાળાના વિદ્યાર્થીઓ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા હતા. પોલીસના પહોંચવા છતાં કપલ સેક્સમાં મગ્ન રહ્યું પરંતુ જ્યારે અધિકારીઓએ કડકાઈ આચરી ત્યારે બંને છૂટા પડ્યા. પોલીસે બંનેને ખુબ ફટકાર લગાવી. આ ઘટના ૯ એપ્રિલની હોવાનું કહેવાય છે. કપલના સેક્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. તેની તસવીરો પણ શેર થઈ રહી છે. સૌથી પહેલા શાળાના બાળકોએ જ વીડિયો સોશિયલ મીડિયા પર પબ્લિશ કર્યો હતો. વીડિયોમાં જાેઈ શકાય છે કે પોલીસના આવ્યા બાદ મહિલા પોતાને એક કંબલથી ઢાંકી લે છે
જાે કે હજુ પણ એ સ્પષ્ટ નથી કે પોલીસે આ કપલની ધરપકડ કરી કે પછી માત્ર દંડ ફટકારીને છોડી મૂક્યા. ગ્રેન કેનરિયાની લાસ પાલમાસમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. જ્યાં એક કપલ જાહેરમાં સમુદ્ર કિનારે સેક્સ કરવા લાગ્યું હતું.