શાહપુર વિસ્તારમાં BSFની ટુકડીની ફ્લેગ માર્ચ

Ahmedabad: Border Security Force (BSF) patrol a street during nationwide lockdown to slow the spreading of coronavirus disease in Ahmedabad, Friday, May 08, 2020.
(તસવીરઃ જયેશ મોદી, અમદાવાદ) કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના કોટ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે બીએસએફની એક ટુકડીએ શાહપુર વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરી હતી. પોલીસ અને લોકો વચ્ચે લોકડાઉનના મામલે વારંવાર વાતાવરણ ઉગ્ર બની જાય છે. જેના પગલે સરકારે બીએસએફની ટુકડીઓને સ્ટેન્ડ બાયમાં રાખી હતી.