શાહીબાગમાં આવેલા સુપ્રસિદ્ધ BAPS સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક શણગારથી ભગવાનને શણગારવામાં આવેલા છે
ભાદરવા વદ અગિયારસના પવિત્ર દિવસે ધાર્મિક સ્થાનોમાં પૂજા અર્ચના કરવા માટે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે તસ્વીરમાં શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક શણગારથી ભગવાનને શણગારવામાં આવેલા છે જેના દર્શન કરવા શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે.