શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં અગિયારસ હોવાથી શ્રધ્ધાળુઓનો ધસારો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/baps_1-1024x1045.jpg)
પવિત્ર દશેરાના તહેવાર બાદ આજે અગિયારસ હોવાથી રાજયભરમાં તીર્થસ્થાનોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જાવા મળી રહી છે તસ્વીરમાં શહેરના સુપ્રસિદ્ધ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના દર્શન કરવા ઉમટી પડેલા શ્રધ્ધાળુઓ નજરે પડે છે.