Western Times News

Gujarati News

શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં દેવ ઉઠી અગિયારસની ઉજવણીઃ શ્રધ્ધાળુઓનો ધસારો

પવિત્ર કારતક સુદ પુનમ દેવ ઉઠી અગિયારસ નિમિત્તે સવારથી જ ધાર્મિક સ્થાનોમાં ભક્તોની ભારે ભીડ જાવા મળી રહી છે  આ ઉપરાંત ભગવાનને શેરડીનો ભોગ પણ ધરાવવામાં આવી રહયો છે તસ્વીરમાં શાહીબાગ મંદિરમાં ભગવાનને શણગારાયેલી મૂર્તિ નજરે પડે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.