શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં અગિયારસ નિમિત્તે શ્રધ્ધાળુઓનો ધસારો
23-11-2019ને શનિવારના રોજ આજે અગિયારસ હોવાથી રાજયભરમાં તીર્થસ્થાનોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જાવા મળી રહી છે તસ્વીરમાં શહેરના સુપ્રસિદ્ધ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના દર્શન કરવા ઉમટી પડેલા શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા.