શિયાળામાં કફ, શરદી, અસ્થમાની સારવાર માટે હોમિયોપેથી અસરકારક
લાન્સેટ મેડિકલ જર્નલના અભ્યાસ અનુસાર, વિશ્વભરમાં 10 અસ્થમાથી પીડાતા દર્દીઓમાંથી 1 દર્દી ભારતમાંથી હોય છે. એ આશ્ચર્યની વાત નથી કે શિયાળો આવતાની સાથે માતાપિતા ધ્રુજવા લાગે છે અને તે માત્ર ઠંડીથી નહીં પણ એ ભયથી કે તેમના બાળકને કોઈ બીમારી ન આવી જાય. શિયાળાનું વાતાવરણ એવું હોય છે કે જેનાથી કફ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થતી હોય છે. ડો. બત્રાઝ દર્શાવે છે કે કઈ રીતે કુદરતી રીતે, પીડાવિહિન અને આડઅસર વિનાની હોમિયોપેથી ત્યારે તમારા પ્રિયજનોના સારા સ્વાસ્થ્ય માટે એકદમ યોગ્ય ગિફ્ટ બની રહે છે.
‘ ડો. બત્રાઝની મારી બ્રોન્કાયલ અસ્થમા માટેની સારવાર માટે લાભદાયી રહી. મને રાત્રે કે શિયાળામાં શ્વસનની કોઈ સમસ્યા હવે રહેતી નથી.’- સંગમ સિંહ, જામનગર
એલર્જિક રાઈનીટિસ, અસ્થમા, બ્રોન્કાઈટીસ, ટોન્સિલિટીસ અને સાઈનસાઈટીસ એવા કેટલાક શ્વસન સંબંધિત બીમારીઓના સામાન્ય સ્વરૂપો છે. આ ત્યારે થાય છે જ્યારે હવાનો માર્ગ પર્યાવરણીય પરિબળો જેમકે ધૂળ, ડેન્ડર, પ્રદૂષણ, પોલન અને ધુમાડા તેમજ જેનેટિક પરિબળો જેમકે પારિવારિક ઈતિહાસ અને તણાવ જેવા પરિબળોથી બંધ થાય છે. હોમિયોપેથીમાં શ્વસન સંબંધિત બીમારીઓમાં સિદ્ધ અસર જોવા મળે છે જે સિમ્પટોમેટિક રાહત આપે છે અને બીમારી ફરી થવાનું વલણ અને સંખ્યા ઘટાડે છે અને તેમાં કોઈ દવા પર જીવનભર આધારિત રહેવું પડતું નથી. હોમિયોપેથી મૂળમાંથી સારવાર કરે છે અને તે ખૂબ કોસ્ટ ઈફેક્ટિવ છે અને શ્વસન સંબંધિત બીમારીથી પીડાતા લોકોના જીવનની સમગ્રપણે ગુણવત્તામાં સુધારો કરે છે.
હોમિયોપેથી અને અસ્થમા:
અસ્થમા અનેક લોકો માટે જીવનમાં પરિવર્તન લાવનાર રોગ બની રહે છે કેમકે તેના કારણે સામાન્ય રોજિંદી પ્રવૃતિઓ જેમકે ઓફિસ કે સ્કૂલ જવું, કસરત, રમતગમત, રસોઈ કરવી અને ઘરકામ કે સામાજિક સંપર્કોમાં જવા જેવી પ્રવૃતિઓમાં બાધ આવે છે. અસ્થમાનો હુમલો જીવલેણ પણ નીવડી શકે છે. બાળકોમાં, સ્કૂલમાં ગેરહાજરીના મુખ્ય કારણોમાંનું તે એક છે. આ સાયકોસોમેટિક ડિસઓર્ડર – જે એલર્જન્સ, ડિસફંકશનલ રિલેશનશીપ્સ અને તણાવના લીધે પેદા થઈ શકે છે. હોમિયોપેથીમાં અસ્થમાની સારવાર માટે, તમારે તેના મૂળ કારણની સારવાર કરવી પડે છે.
હોમિયોપેથીમાં હોલિસ્ટિક અપ્રોચ હોય છે કે જેમાં સાયકોલોજિકલ, ફિઝિકલ અને પર્યાવરણીય પરિબળોની સમજણ સામેલ હોય છે જેના દ્વારા દર્દીઓની સારવાર થાય છે. આડઅસર વિનાની અને પ્રાકૃતિક હોમિયોપેથી દવાઓથી શ્વસન માર્ગમાં જામતી શરદીને દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હોમિયોપેથી દવાઓ કે જે અસ્થમા માટે હોય છે તેનાથી શ્વસનની ક્ષમતામાં સુધારો પણ થાય છે અને હોસ્પિટલાઈઝેશનની આવશ્યકતા પણ ઘટાડે છે અને બાળકોનાં કિસ્સામાં, સ્કૂલમાં તેમની હાજરી વધે છે, એકાગ્રતા વધે છે અને તેમનું શૈક્ષણિક સ્તર વધે છે.
સ્કોટલેન્ડમાં અસ્થમા આઉટપેશન્ટ ક્લિનીકમાં આવતા દર્દીઓ પરના ક્લિનિકલ અભ્યાસ અનુસાર, હોમિયોપેથિક ઈમ્યુનોથેરાપી મેળવતા દર્દીઓમાં પ્લેસબો મેળવતા દર્દીઓ કરતાં સમગ્રપણે અસ્થમાના લક્ષણો મંદ જોવા મળે છે.
હોમિયોપેથી અને બ્રોન્કાઈટીસ:
બ્રોન્કાઈટીસ એ શ્વસન સંબંધિત રોગ છે જે ફેફસાં સુધી હવા લઈ જતી ટ્યુબ્સમાં થાય છે અને તેમાં સોજો થાય છે અને તેમાં ઈરિટેશન થાય છે. આ કારણોથી આ ટ્યુબ્સની આંતરિક દિવાલમાં સોજો આવે છે અને મ્યુકસ પેદા થાય છે અને કફ થાય છે. બ્રોન્કાઈટી સ્વભાવે એક્યુટ કે ક્રોનિક હોઈ શકે છે અને તે બીમારીના સમયગાળા પર આધારિત હોય છે. એક્યુટ બ્રોન્કાઈટીસ શરદી કે અન્ય શ્વસન સંબંધિત ચેપથી થાય છે અને ક્રોનિક બ્રોન્કાઈટીસ બ્રોન્કાયલ ટ્યુબ્સમાં સતત વધુ ઈરિટેશનથી થાય છે જે સામાન્ય રીતે ધુમ્રપાનથી થઈ શકે છે.
હોમિયોપેથી બ્રોન્કાઈટીસના બંને પ્રકારોથી પીડિત દર્દીઓને નોંધપાત્ર રીતે મદદ કરે છે અને ઉમદા અને સુરક્ષિત સારવાર આપે છે. જર્મનીમમાં સારવાર લેનારા બ્રોન્કાઈટીસના 217 દર્દીઓ પરના ક્લિનીકલ અભ્યાસ અનુસાર, પ્લેસબો મેળવતા દર્દીઓની તુલનામાં હોમિયોપેથી લેનારા દર્દીઓ ઓછા દિવસ માટે કફથી પીડાતા હોય છે.
‘ ડો. બત્રાઝ ખાતે એક વર્ષ અગાઉ અમારા પુત્રના બ્રોન્કાઈટીસ માટે સારવાર શરૂ કરી હતી. એક વર્ષથી ઓછા સમયમાં તેને બ્રોન્કાઈટીસમાંથી ખૂબ રાહત મળી અને તે ખૂબ ઓછો બીમાર પડે છે.’ – દર્દીના પિતા શ્રી સ્વપ્નિલ ગોર, મુંબઈ
હોમિયોપેથી અને એલર્જિક રાઈનીટીસ:
એલર્જિક રાઈનીટીસ કે નેસલ એલર્જીને તેના લક્ષણો જેમકે નાક ગળવું, આંખોમાં પાણી, નાકમાં ઈરિટેશન અને/અથવા નાક જામી જવું કે પાણી જેવી શરદીથી ઓળખી શકાય. આ લક્ષણો ત્યારે જોવા મળે છે જ્યારે વ્યક્તિ ધૂળ, પેટ ડેન્ડર અને કેટલાક સિઝનલ પોલન્સ જેવા એલર્જન્સ સાથે સંપર્કમાં આવે છે. એલર્જિક રાઈનીટીસથી તમારા જીવનની ગુણવત્તામાં નાટ્યાતત્મક અસર થાય છે અને તેથી તેની સારવાર જરૂરી છે.
એલર્જિક રાઈનીટીસની હોમિયોપેથી દ્વારા સારવાર અસરકારક મેડિકલ વિકલ્પ છે કે જેમાં દર્દીઓમાં નોંધપાત્ર રાહત આપે છે. જર્મનીમાં જેમણે એલર્જિક સારવાર મેળવી એવા 201 દર્દીઓ પરના ક્લિનિકલ અભ્યાસ અનુસાર, ‘પ્લેસબો મેળવનારા ગ્રૂપ કરતાં એલર્જિક રાઈનીટીસ માટે હોમિયોપેથી દવાઓ મેળવનારા ગ્રૂપમાંના દર્દીઓમાં તાવના લક્ષણો ઓછા જોવા મળ્યા હતા. આ સારવાર પોલન સિઝન દરમિયાન અપાઈ હતી. ‘મને ગંભીર રીતે એલર્જી સમસ્યા હતી. ડો. બત્રાઝ ખાતે મારી સારવાર પછી, મારામાં સુધારો અનુભવી શકું છું.’
– કુ. મોનિકા બેનરજી, કોલકાતા
રેસ્પિરેટરી એલર્જિસની સારવારમાં હોમિયોપેથીની કાર્યક્ષમતા અંગે ડો. બત્રાઝ ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક અને પદ્મશ્રી ડો. મુકેશ બત્રાએ કહ્યું હતું, ‘મારી 45 વર્ષની પ્રેક્ટીસમાં, મેં અનેક લોકોને શ્વસન સંબંધિત બીમારીઓના ડિસ્ટ્રેસીંગ લક્ષણો સાથે જોયા છે જેની સારવાર હોમિયોપેથીમાં આસાનીથી થઈ શકે છે અને તે સુરક્ષિત અને અસરકારક હોય છે. મેં એ પણ જોયું છે કે આ બીમારીઓમાંથી હોમિયોપેથી લાંબા સમય માટે રાહત પણ આપે છે.’
હોમિયોપેથિક સારવારમાં જેનેટિક્સનો ઉપયોગ ડો. બત્રાઝના અદ્યત્તન ઈનોવેશન્સમાંનું એક છે. આ ખાસ કરીને ડોક્ટરોને એલર્જિક રાઈનીટીસ, અસ્થમા અને બ્રોન્કાઈટીસ તેમજ પોષણલક્ષી ડેફિશિયન્સી કે જેનાથી બાળકના વિકાસમાં અવરોધ આવે છે એવી વારસાગત બીમારીઓના સચોટ અને સુરક્ષિત નિદાનમાં મદદ કરે છે. ડો. બત્રાઝ જેનો હોમિયોપેથી માટે જેનેટિક ટેસ્ટમાં સિમ્પલ અને પેઈનલેસ સલિવા ટેસ્ટ હોય છે જેનાથી રોગ દેખાય એના અગાઉના વર્ષોમાં મેડિકલ સમસ્યાની ગંભીરતાનો અંદાજ મેળવી શકાય છે. જેનેટિક ટેસ્ટને હોમિયોપેથિક દવાઓના અભ્યાસ સાથે જોડીને અમે જોયું કે સારવારના પરિણામોમાં 93% થી 97% સુધી સુધારો જોવા મળ્યો. છેલ્લા 30 વર્ષથી ડો. બત્રાઝ 10 લાખથી વધુ દર્દીઓ ધરાવે છે જેમાંથી 30000 માત્ર શ્વસન સંબંધિત બીમારીથી પીડાતા દર્દીઓ હોય છે.
ડો. બત્રાઝ પાસે ડો. બત્રાઝ ક્લિનિક્સ પર સ્પેશિયલ ઓફર આપવામાં આવે છે જે શ્વસન સંબંધિત રોગથી પીડાતા દર્દીઓ માટે છે. જિનો હોમિયોપેથી સારવાર કોઈપણ શ્વસન સંબંધિત બીમારી માટે 20 ટકા ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ છે. આ ઓફર મેળવવા માટે તમે તમારા નજીકના ડો. બત્રાઝ ક્લિનિક પર જાઓ અથવા આજે 9167791677 નંબર પર ફોન કરો. આ ઓફર 31 જાન્યુઆરી, 2020 સુધી જ માન્ય છે.