શોર્ટ ડ્રેસમાં મુનમુન દત્તાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું
મુંબઈ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના બબીતા જી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પોતાના હુસ્નની જાદૂ દેખાડતા રહે છે. તે હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે, જે ફેન્સનું દિલ જીતી લે છે. હવે મુનમુન દત્તાએ શોર્ટ ડ્રેસ પહેરીને એવા પોઝ આપ્યા છે, જેનાથી ઇન્ટરનેટ પર હલચલ મચી ગઈ છે.
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાના નવા-નવા લુકથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે. તેણે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યો છે. જેની ખુબ ચર્ચા થઈ રહી છે. મુનમુન દત્તા ફ્લોરલ પ્રિન્ટેડ જમ્પ સૂટમાં જાેવા મળી રહી છે, જેમાં તે ખુબ હોટ લાગી રહી છે.
તેના લુક પર ફેન્સ ફિદા થઈ ગયા છે. પોતાના ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપથી મુનમુન દત્તાએ પોતાના હોટ લુકને કમ્પ્લીટ કર્યો છે. તેણે કેમેરાની સામે અલગ-અલગ પોઝમાં તસવીરો ક્લીક કરાવી છે. તસવીરોમાં મુનમુન દત્તાનો કાતિલ અંદાજ જાેવા મળી રહ્યો છે.
તેણે પોતાની આ નવી તસવીરોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેને ખુબ શેર કરવામાં આવી રહી છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં મુનમુન દત્તાની પ્રશંસા કરી રહ્યાં છે. એક ફેન્સે લખ્યું- સુંદર. બીજા ફેન્સે કોમેટ કરી- ગોર્ઝસ લાહી રહી છે.SS1MS