શ્રીજીધામ સાયન્સ સીટી દ્વારા કોરોના રાહત ફંડમાં બે લાખ રૂપિયા દાન આપવામાં આવ્યું

સ્વામિનારાયણ મંદિર શ્રીજીધામ દ્વારા શ્રી સત્ય સંકલ્પદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી ધર્મ ભૂષણદાસજી સ્વામીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને કોરોના રાહત ફંડ માં બે લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો.