શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસના ચોથા સોમવારે પીતાંબર, પુષ્પોનો શૃંગાર
17-08-2020, પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માન.ગ્રુહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી .સો.ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા, ધ્વજાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
https://westerntimesnews.in/news/56622