શ્રેયા ચૌધરી નાચતા નાચતા જ સ્ટેજ પર ભીની થઈ ગઈ

નવી દિલ્હી, પોતાના બોલ્ડ ડાન્સ મૂવ્સથી સ્ટેજ પર આગ લગાવનારી હરિયાણવી ડાન્સર શ્રેયા ચૌધરીનો આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શ્રેયા ચૌધરી સ્ટેજ પર ખુબ એનર્જી સાથે ડાન્સ કરતી જાેવા મળી રહી છે. થોડી મિનિટો બાદ હાથમાં પાણીની બોટલ જાેવા મળે છે જેને જાેઈને દર્શકો ખુબ કન્ફ્યૂઝ થઈ જાય છે.
પરંતુ થોડીવારમાં જ શ્રેયા ચૌધરી જે કરે છે તેનાથી ફેન્સના હ્રદયના ધબકારા વધી જાય છે. તસોતસ કૂરતો પહેરીને સ્ટેજ પર બોલ્ડ ડાન્સ કરતી જાેવા મળી રહેલી શ્રેયા ચૌધરી પોતાના ઉપર જ પાણીની બોટલ રેડી દે છે અને આખી ભીની ભીની થઈ જાય છે.
ત્યારબાદ તે શરૂ કરે છે એકદમ બોલ્ડ ડાન્સ અને બધાની વચ્ચે કેટલાક બોલ્ડ ઈશારા પણ કરે છે. શ્રેયા ચૌધરીનો આ ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયો અત્યાર સુધીમાં ૨૨ લાખ વાર જાેવાયો છે. દર્શકો આ ડાન્સ જાેઈને કમેન્ટ બોક્સમાં શ્રેયાના ખુબ વખાણ કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે સ્ટેજ પર પરફોર્મન્સ કરનારી હરિયાણવી ડાન્સર શ્રેયા ચૌધરી પબ્લિક વચ્ચે ખુબ ઝડપથી લોકપ્રિય થઈ છે. તેની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે હવે જાેવાનું એ રહેશે કે શું શ્રેયા ચૌધરી પણ સપના ચૌધરીની જેમ આકાશને આંબી શકશે? અત્રે જણાવવાનું કે હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ પોતાની કરિયરની શરૂઆત ગામડે ગામડે જઈને સ્ટેજ પરફોર્મન્સથી જ કરી હતી.SSS