સંતરામપુરમાં લોકોએ ચાલુ વરસાદે યોગ કરવાની મજા લીધી હતી
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, સંતરામપુર દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં કરવામાં આવ્યો. પ્રાચીન પરંપરાને ઉજાગર કરવાના ઉમદા અભિગમ સાથે તન અને મનની શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે અસરકારક એવા યોગના વિવિધ આસનો કર્યા, ચાલુ વરસાદ હોય યોગ કરવાની મજા લીધી હતી.
યોગ શિક્ષક ભરતભાઈ દ્વારા યોગ કરાવામાં આવ્યા હતા.સંતરામપુર ના ના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર જીલ્લા એસી મોરચાના પ્રમુખ દીપકભાઈ ચાવડા ?તાલાકા મંડળના પ્રમુખ બંળવતભાઈ પટેલીયા સંતરામપુર નગર મંડળના પ્રમુખ સંદિપભાઈ મહા મંત્રી નિતીનભાઇ રાણા
નગરપાલિકાના કોર્પોરેટર સંદીપભાઈ પરમાર સોશિયલ મીડિયાના જીગ્નેશભાઈ ,નિરવભાઈ યુવા મોરચાના મિત્રો કેવલ ભાઈ રાઠોડ કલ્પેશ પ્રજાપતિ પ્રફુલભાઈ ડામોર કાર્યકતા ઉપસ્થિત રહયા.
(તસ્વીરઃ- ઈન્દ્રવદન વ પરીખ.)