સંતરામપુર કાર્યાલય ખાતે સેવાદળનો ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો
સંતરામપુર કાર્યાલય ખાતે સેવાદળ નો ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સેવાદળ સમિતિ દ્વારા આ ધ્વજ વંદન નો કાર્યક્રમ દર મહિના ના અંત માં કરવામાં આવે છે.
જે આ સેવાદળ ના દવજવંદન ના આજના કાયઁક્મમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખશ્રી હરજીવનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ ના ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઇ ખાંટ સંતરામપુર શહેર કોંગ્રેસ ના પ્રમુખશ્રી દિપેશ પ્રજાપતિ, મહીસાગર જિલ્લા સેવાદળના પ્રમુખશ્રી પ્રકાશભાઈ ડોડીયાર,સંતરામપુર તાલુકા કોંગ્રેસ ના ઉપપ્રમુખ ભરતભાઈ ડીંડોર, સેવાદળ ના ગુલાબસિંહ ડામોર વગેરે કાર્યકર મિત્રો હાજર રહેલા હતા. (તસ્વીરઃ- ઈન્દ્રવદન વ પરીખ.સંતરામપુર.)