સંતરામપુર લીમડામુવાડી ગામે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સંતરામપુર તાલુકા ના સબ સેન્ટર રાણીજીની પાદેડી ના એમ.એમપીએચડબલયુ યુનુસભાઈ અને સીએચઓ દ્વારા લીમડામુવાડી ગામે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મેલેરિયા તાવ વિશે ને મેલેરિયા ના મચ્છર ના જન્મ કયાં ને કેવી રીતે થાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
તસવીર..ઈનદવદન પરીખ.