Western Times News

Gujarati News

સપ્તાહની ભાગ્યવાણી તા.ર૪.ર.ર૦ર૦ થી તા.૧.૩.ર૦ર૦

મેષઃ સોમવાર દિવસનો પૂર્વા ચિંતામા અને ઉતરાર્ધ આનંદમાં પસાર થશે. મંગળવાર જમીન મકાન તેમજ શૈક્ષણીક કામોમાં લાભ થાય.
બુધવાર મુસાફરીના યોગ બને છે તેમાં સફળતા મળશે.  ગુરૂવાર ભાઈ ભાંડુ તેમજ પડોશીઓ સાથે મનમેળ વધશે. શુક્રવાર ધાર્મીક તેમજ માંગલીક પ્રસંગોમાં ભાગ લેવાની તક મળે. શનિવાર અભ્યાસ બાબતના કામોમાં અવરોધ આવે. રવિવાર દિવસ શાંતીથી પસાર કરવામાં હીત છે.

વૃષભઃ સોમવાર જમીન મકાન વાહનના કામોમાં સકારી તકલીફ આવે. મંગળવાર મોજશોખ તેમજ ખરીદી કરવાની ઈચ્છાઓ વધે.
બુધવાર વાહન શાંતીથી ચલાવવામાં આપનુ હીત છે. ગુરૂવાર નાણાંકીય બાબતે સાવધાની રાખવી. શુક્રવાર આરોગ્ય તેમજ ભાઈઓના કાર્યોમાં સફળતા શનિવાર ટૂંકા અંતરની પણ સફળ મુસાફરી થાય. રવિવાર પરીવાર સાથે જ સમય પસાર થાય.

મીથુનઃ સોમવાર તમામ પ્રકારના કાર્યોમાં સફળતા મળશે.  મંગળવાર આવક કરતા ખર્ચનું પ્રમાણ વધશે.  બુધવાર શારિરીક અસ્વસ્થતામાં વધારો થાય.  ગુરૂવાર માતા સાથેનો મનમેળ વધશે. શુક્રવાર જમીન વાહનના કામોમાં સફળતા મળશે. શનિવાર નાણાંની બચત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. રવિવાર વડીલો તેમજ સગાનું આગમન આપના ઘરે થાય.

કર્કઃ સોમવાર ધંધા તેમજ નોકરીના ક્ષેત્રમાં આપનુ માન વધશે. મંગળવાર વિજાતીય વ્યÂક્તઓ તરફથી આપને લાભ થશે.
બુધવાર સંતાન તેમજ તેઓના કાર્યોમાં સફળતાઓ મળે.  ગુરૂવાર અજાણી વ્યક્તિઓથી લાભ થવાના યોગ છે. શુક્રવાર ધર્મ તેમજ વડીલો પાછળ ખર્ચ કરવો પડશે. શનિવાર દામ્પત્ય જીવનમાં તાલમેલ વધે. રવિવાર જીવનસાથીની ઈચ્છા પ્રમાણે ચાલવુ પડશે.

સિંહઃ સોમવાર પરદેશ તેમજ લાંબા અંતરની મુસાફરીનું આયોજન થાય. મંગળવાર ધંધા વ્યવસાયની આવકમાં વધારો થાય.
બુધવાર માતા તરફથી લાભ મકાન વાહનના કામોમાં સફળતા ગુરૂવાર શત્રુઓ, નોકર ચાકરથી લાભ થાય. શુક્રવાર સંતાનો અંગેના તમામ પ્રકારના કામકાજમાં સફળતા મળશે. શનિવાર શારીરિક બાબતે સ્વસ્થ રહી શકાય નહી રવિવાર મધ્યમ દિવસ છે.

કન્યાઃ સોમવાર આરોગ્ય બાબતે આજનો દિવસ સારો નથી. મંગળવાર આર્થીક આયોજન તેમજ કુટુંબની પ્રગતી માટેનું આયોજન સફળ થાય. બુધવાર અજાણ્યા માણસોથી સાવધ રહેવુ. ગુરૂવાર ધંધા વ્યવસાયમાં કામકાજમાં અવ્યવસ્થાથી આવક ઘટે. શુક્રવાર કોર્ટ કચેરી તેમજ સરકારી કામકાજથી લાભ શનિવાર સંતાનો અંગેના કામકાજમાં લાભ થાય. રવિવાર ભાડુઆત તેમજ નોકરોથી લાભ થાય.

તુલાઃ સોમવાર દામ્પત્ય જીવનમાં ગેરસમજ અને તકરારનું પ્રમાણ વધે. મંગળવાર ખાવા પીવામાં ધ્યાન રાખવું જરૂરી આરોગ્યમાં તકલીફ થાય. બુધવાર જીવનસાથીના સગા સંબંધીઓથી લાભ મદદ મળે. ગુરૂવાર સંતાન તેમજ તેઓના શિક્ષણ માટેના કામોમાં તકલીફ વધશે. શુક્રવાર માંગલીક કાર્યો માટે મુસાફરી થાય. શનિવાર માતા પિતા સાથેનો તાલમેલ વધે શુભ દિવસ. રવિવાર ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે.

વૃશ્ચિકઃ સોમવાર સરકારી કામકાજમાં અવરોધો આવે. મંગળવાર વિજાતીય વ્યÂક્તઓ પ્રત્યે આર્કષણ વધશે. બુધવાર જીવનસાથી તેમજ ભાગીદારોથી લાભ મળશે. ગુરૂવાર આરોગ્ય બગડે તેમજ વાહન ધીમે ચલાવવું. શુક્રવાર ધાર્મીક તેમજ માંગલીક કામોમાં નાણાંનો ખર્ચ થાય. શનિવાર પડોશીઓથી તેમજ પડતર કામોમાં લાભ મળશે. શનિવાર ટૂંકા અંતરની મુસાફરી થાય.

ધનઃ સોમવાર સંતાન અંગેના કામોમાં સફળતાઓ મળશે. મંગળવાર નાણાકીય બાબતોના આયોજનમાં સાવધાની રાખવી જરૂરી છે.
બુધવાર હરીફો તેમજ શત્રુઓ પર વિજય મળશે. લાભ થાય.
ગુરૂવાર જીવનસાથી સાથે ફરવા તેમજ તાલમેલ વધે તેવા યોગ છે. શુક્રવાર આજનો દિવસ મિશ્ર અનુભવવાળો પસાર થાય. શનિવાર પ્રવાસ મુસાફરી કરવાનું ટાળશો રવિવાર ખર્ચ કરવામાં ધ્યન રાખવું જરૂરી છે.

મકરઃ સોમવાર માનસીક વ્યગ્રતા વધવાથી કામો અટવાશે. મંગળવાર પ્રણય, સગાઈની મુલાકાતોમાં સફળતા મળશે.  બુધવાર અચાનક ધન લાભ થાય તેવો ઉત્તમ દિવસ છે.  ગુરૂવાર દસ્તાવેજી તેમજ કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળશે. શુક્રવાર મોસાળ પક્ષ જ્ઞાતીજનોથી લાભ થશે. શનિવાર ભાગીદારીથી લાભ આવકમાં વધારો થાય. રવિવાર જાહેર સ્થળોએ વાણી વર્તન પર સંયમ રાખવો.

કુંભઃ સોમવાર નજીકના સ્થળોએ ટૂંકા અંતરની મુસાફરી થાય. મંગળવાર માતા પિતા સાથેના સંબંધો સુધરે શુભ દિવસ.
બુધવાર ધંધા વ્યવસાયમાં આવકમાં વધારો થશે. ગુરૂવાર સંતાન અંગેના તમામ કામકાજમાં સફળતાઓમળશે. શુક્રવાર શેર સટ્ટા તેમજ લોટરીના કામકાજમાં આજરોજ લાભ થશે. શનિવાર રોગ શત્રુ તેમજ કોર્ટ કચેરીના કામકાજમાં સફળતા મળશે.  રવિવાર આરોગ્યમાં સુધારો થાય.

મીનઃ સોમવાર આવક વધશે. નવા મિત્રો ગ્રાહકોનો સંપર્ક બનશે. મંગળવાર ભાઈ ભાંડુ તેમજ પડોશીઓ સાથે ગેરસમજનું પ્રમાણ વધશે. બુધવાર ધાર્મીક તેમજ માંગલીક કાર્યોમાં ભાગ લેવાનું બનશે.  ગુરૂવાર આપના અભ્યાસ બાબતોના કામોમાં સફળતા મળશે. શુક્રવાર ધંધા વ્યવસાયમાં આપને નવીન કામકાજ મળશે. શનિવાર સંતાનો તેમના અભ્યાસ બાબતે ચિંતાઓ વધશે. રવિવાર સંતાનોના પરિવારમાં ઉભી થયેલ સમસ્યાનું નીરાકરણ આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.