સપ્તાહની ભાગ્યવાણી તા.26-8-2019 થી તા.01-09-2019
સોમવાર દામત્યજીવનમાં પ્રસન્નતા ભાગીદારો સાથે સારો તાલમેલ મંગળવાર સંતાનો સાથે મતભેદ નાણાંની મુશ્કેલીઓ ઉભી થાય. બુધવાર દરેક કામમાં મુશ્કેલીઓ અને અવરોધ ઉભા થાય તેવા યોગ છે. ગુરૂવાર ધાર્મિક તેમજ માંગલીક પ્રસંગોમાં સામેલ થવાનો લાભ મળશે. શુક્રવાર દરેક કામોમાં સફળતા મુસાફનો પણ ભાગ મળશે. શનિવાર તીર્થ સ્થાન દેવસ્થાનોના દર્શનનો લાભ મળશે. રવિવાર ધંધાકીય બાબતોમાં મુશ્કેલીઓ ઉભી થાય. |
સોમવા ભાઈબહેન સાથે મતભેદ તેમજ ચિંતાવાળું વાતાવરણ ઉભું થાય. મંગળવાર જાહેર જીવન તેમજ સમાજમાં માનહાનીના પ્રબળ યોગ છે. બુધવાર સસુર પક્ષ તરફથી ચિંતાના સમાચાર મળે દોડધામ થાય. ગુરૂવાર મુસાફરીમાં વિÎનો તેમજ નિષ્ફળતા મળશે. શુક્રવાર આરોગ્યમાં ગરબડ થાય ચિંતાઓ વધશે. શનિવારે વારસાગત સંપત્તિનો સરળતાથી ઉકેલ આવશે. રવિવાર તમામ પ્રકારના કામોમાં સફળતા આનંદ દાયક દિવસ છે. |
સોમવાર સગાઈ લગ્નના કામોમાં સફળતા મળે અચાનક ધન લાભ થાય મંગળવાર નોકરચાકર તેમજ હાથ નીચેના કર્મચારીઓથી નુકસાન થાય. બુધવાર શત્રુઓ ઉપર વિજય મળશે. ખર્ચાનું પ્રમાણ વધશે. ગુરૂવાર અચાનક મોટો ખર્ચ આપવાની નાણાંકીય આયોજન ખોરવાશે. શુક્રવાર આજરોજ પરદેશ સાથેના કામોમાં સફળતા મળશે. શનિવાર આપના દામ્પત્ય જીવનમાં સારો તાલમેલ જાવા મળશે. રવિવાર પ્રવાસ અને પર્યટનમાં સાચવવું. તબીયત બગડે તેવા યોગ છે. |
સોમવાર શારીરિક તકલીફો આવશે. કામકાજમાં અવરોધ આવે. મંગળવાર શિક્ષણ તેમજ સંતાનોના કામમાં મુશ્કેલીઓ વધશે. બુધવાર જાખમી કામકાજથી ધન મળશે. દિવસ સારો છે. ગુરૂવાર વાગવા પડવાથી તકલીફો વધશે. શુક્રવાર શત્રુઓ તેમજ હરીફોના કારણે ધંધા વ્યવસાયમાં મુશ્કેલીઓ વધશે. શનિવાર મોસાળ પક્ષ તેમજ જ્ઞાતિજનોથી લાભ થશે. રવિવાર દામ્પ્ત્યજીવન તેમજ સામાજીક બાબતોમાં વાદવિવાદથી નુકસાન થાય. |
સોમવાર સંતાનો તેમજ શિક્ષણના કામો માટે મુસાફરી થશે મંગળવાર માતા-પિતા સાથેના વાદ વિવાદથી દૂર રહેવું. બુધવાર જુના મકાન તેમજ વાહનોના કામમાં સફળતા મળશે. ગુરૂવાર ધંધા વ્યવસાયના વિકાસ માટે ખર્ચ કરવો પડશે. શુક્રવાર આપના કામકાજના ક્ષેત્રમાં આપનો પ્રભાવ વધશે. શનિવાર વણઉકેલાતી સમસ્યાઓ આજે ઉકેલશે રવિવારે શત્રુઓ પર વિજય મળશે. આરોગ્યમાં સુધારો આવશે. |
સોમવાર પરીવાર તરપથઈ માન સન્માન મળશે. આર્થિક મદદ પણ મળશે. મંગળવાર પ્રવાસ થાય તેમજ શુભ સમાચારો પણ મળશે. બુધવાર લખાણ દસ્તાવેજ તેમજ કોર્ટ ક્ચેરીના કામમાં સફળતા મળશે. ગુરૂવાર માતાની તંદુરસ્તી બગડશે. ઉચ્ચ શિક્ષણના કામો પૂર્ણ થાય. શુક્રવાર લાંબા અંતરની મુસાફરી થશે. ધાર્મિક ભાવનામાં વધારો થાય. શનિવાર જમીન-મકાન તેમજ વાહનોના કામમાં ધીરજથી કામ લેશો નુકસાન અટકશે. રવિવાર સંતાનો સાથેના મતભેદ તીવ્ર બનશે. |
સોમવાર હકારાત્મક વિચારોના કારણે દિવસ દરેક રીતે શુભ બનશે. મંગળવાર અટવાયેલા તેમજ ફસાયેલાં નાણઆં પરત આવે. બુધવાર વારસાગત માલ મિલ્કતના કામોમાં સફળતા મળશે. ગુરૂવાર મુસાફરીમાં વિÎનો તેમજ અક્સ્માતના યોગ છે. શુક્રવાર શ્વસુર પક્ષ તરફથી અથવા તેઓના માટે મુસાફરીનું આયોજન થાય. શનિવાર સરકારી કામકાજ તેમજ ઉચ્ચ અધિકારીઓથી લાભ થાય. રવિવાર તંદુરસ્તીમાં ગરબડ અને મુશ્કેલીઓ ઉભી થશે. |
સોમવાર ધર્મમાં શ્રદ્ધા વધશે. દાન ગુપ્ત દાન કરવાના પ્રબળ યોગ છે. મંગળવાર ધંધા વ્યવસાયના કારણે ટૂંકી મુસાફરી કરવી પડે. બુધવાર ભાગીદારીના કામો તેમજ સામાજીક કામોમાં નિષ્ફળતા મળશે. ગુરુવાર સાધુસંતો તેમજ વડીલોના આશીર્વાદથી ધંધામાં પ્રગતી થાય. શુક્રવાર જીવન સાથી પાછળ તેમજ ધંધા વ્યવસાયમાં નાણાંનો વ્યય થાય. શનિવાર સરકારી કામકાજમાં નાણાંનો લાભ થાય. રવિવાર મુસાફરીમાં સાવચેત રહેવું જરૂરી છે. |
સોમવાર દરેક ક્ષેત્ર દરેક કામોમાં આપને ઈચ્છીત સફળતા મળશે. મંગળવારે પરદેશના કામો તેમજ આયાત નીકાસના કામોમાં લાભ થાય. બુધવાર સરકારી તેમજ દસ્તાવેજી કામકાજમાં સંભાળવું. ગુરૂવાર અક્સ્માત તેમજ બીમારીની યોગ છે. વાહન સંભાળીને ચલાવવું. શુક્રવાર આજરોજ આપની તમામ શક્તિ શત્રુઓને પરાસ્ત કરવા પાછળ વપરાશે શનિવાર આરોગ્યના સુધારા માટેના કામોમાં સફળતા મળશે. રવિવાર નાણાંકીય મુશ્કેલીઓનો અંત આવશે. |
સોમવાર ધંધા વ્યવસાયમાં દૈનિક આવકમાં વધારો થાય. મંગળવાર પરિવારમાં અસંતોષ અને કલહનું વાતાવરણ તીવ્ર બનશે. બુધવારે મિત્રો તેમજ પડોશીઓ સાથે મન દુઃખ વધશે. ગુરૂવાર દામ્પત્ય જીવન તેમજ ભાગીદારીના મતભેદ ઉગ્ર બનશે. શુક્રવાર પરદેશ જવાના તેમજ મુસાફરીના કામો સફળ થાય. શનિવાર આરોગ્યમાં નાની મોટી તકલીફો વધશે. રવિવાર આજરોજ વાણી અને વર્તનમાં ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખશો. |
સોમવારે દરેક કામોમાં ગતિ આવશે. ધર્મમાં શ્રદ્ધા વધશે. મંગળવાર ધંધા વ્યવસાયમાં મુશ્કેલીઓ અને અવરોધ આવશે. બુધવાર સંતાનોના આરોગ્યના પ્રશ્નોના કારણે પરેશાની વધશે. ગુરૂવાર મિત્રો તેમજ વડીલોથી ધન લાભ માન, સન્માન મળશે. શુક્રવાર ઘર માટે ભૌતિક સુક સગવડોના સાધનોથી ખરીદી થાય. શનિવાર સરકારી કામકાજમાં નવા કોન્ટ્રાક્ટર મળશે. રવિવાર પેટ તેમજ આંતરડાના દર્દાે થાય આરોગ્ય બગડે. |
સોમવારે દૈનિક આવકમાં વધારો થાય. ધન લાભ પણ મળશે. મંગળવાર કોર્ટ ક્ચેરી તેમજ સરકારી કામો માટે મુસાફરી કરવી પડશે. બુધવાર ભાઈ-બહેનો તેમજ પાડોશીઓ સાથે મતભેદ તીવ્ર બનશે. ગુરૂવાર સંતાનો તેમજ માતા-પિતાના કારણે નુકસાન થશે. શુક્રવાર ધાર્મિક કામો તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાંથી નાણાં મળવાના યોગ છે. શનિવાર પ્રવાસ તેમજ તીર્થયાત્રા થાય તેમાં સફળતા મળશે. રવિવાર દરેક કામમાં સફળતા અને વિજય પ્રાપ્ત થશે. |