સપ્તાહની ભાગ્યવાણી : તા.30-12-2019 થી તા. 05-01-2020
મેષઃ સોમવાર જમીન મકાન વાહન બાબતો માટે ખુબજ સાવચેતી રાખી કામ કરવુ. મંગળવાર માનસીક અસ્વસ્થતા વધે તેમજ ગરબડ થાય. બુધવાર. સતાનો ના કામો તેમજ અભ્યાસ માટેના કામો સફળ થાય ગુરુવાર આકસ્મીક ધન લાભ અને આવકમા વધારો થાય શુક્રવાર સહકર્મચારીઓ તેમજ નોકર ચાકર થી લાભ સહયોગ મળશે. શનિવારે શત્રુઓ પર વિજય દરેક કામો પૂર્વ થાય સહયોગ મળશે દામ્પત્ય જીવનમા પ્રસન્નતા..
વૃષભઃ સોમવાર યાત્રા પ્રવાસ ના યોગ ઉભા થવાના છે તેના લાભ લેશો. મગળવાર ભાઈ ભાડુ તેમજ મિત્રો પડોશીઓ થી લાભ બુધવાર માતા સાથેના તાલમેલ જળવાશે સારો દિવસ છે ગુરુવાર પરદેશ સાથેના કામકાજમા સફળતા મળશે શુક્રવાર ભાઈ ભાડુના સંતાનો નાકામકાજમા સફળતા મળશે. શનિવાર સંતાનો તેમજ મોસાળ પક્ષ માટે ખર્ચ નુ પ્રમાણ વધસે રવિવાર સંતાનો તેમજ મોસાળ પક્ષ માટે ખર્ચ નુ પ્રમાણ વધશે
મિથુનઃ સોમવાર આપના અટવાયેલા નાણા પરત આવશે. સારો દિવસ છે. મંગળવાર આવક વધવા થી ખર્ચ કરવાની ઈચ્છાઓ વદશે બુધવાર કુટુબની વ્યÂક્તઓ સાથે મુસાફરી થશે ગુરુવાર સંદેશા વ્યવહાર થી લાભ શુભ સમાચાર મળસે શુક્રવાર માતા પિતાના કામકાજમા સફળતા અનેસન્માન મળસે શનિવાર પિતાના કામકાજમા સફળતા અને સન્માન મળશે રવિવાર ચિતાઓ વધશે મધ્યમ દિવસ.
કર્કઃ સોમવાર આરોગ્ય અંગેની તકલીફો ઉભી થાય શરદી થાય મંગળવાર માનસીક સંયમ રાખવા થી નુકશાન અટકશે બુધવાર આપના નાણાકીય વ્યવહારો સરળતા થી ચાલશે ગુરુવાર ધંધાવ્યવસ્થા તેમજ બીજી રીતે અવાક નુ પ્રમાણ વધસે શુક્રવાર મુસાફરી તેમજ અગત્યની મુલાકાત સફળ થાય શનિવાર ભાઈ ભાડુ તેમજ પાડોશીઓ સાથે સંબંધો સુધરશે રવિવાર માતાના સ્વાસ્થ બાબતે ચિતા રહેશે.
સિંહઃ સોમવાર કાલ્પીનકિ ચિતાઓ તેમજ ભય વધશે મંગળવાર વાતાવરણના કારણે આરોગ્યમાંની મોટી તકલીફ થાય બુધવાર માનસીક અમળતાને કાબુમા રાખવી હોતવાહ છે ગુરુવાર દામ્પત્યજીવનમા પ્રસન્નતા અને મધુરતા વધે શુક્રવારે આપને આજે ખર્ચનુ પ્રમાણ વધે નહિ તેનુ ધ્યાન રાખશો શનિવાર મહેમાનોનુ આગ્ન થવાથી ખર્ચનું પ્રમાણ વધશે રવિવાર ફેમીલી સાથે પીકનીક પર જવાના યોગ છે.
કન્યા : સોમવાર બગડેલા કામો સુધરશે મુશ્કેલીમાંથઈ માર્ગ મળશે મગંળવાર ધંધા વ્યવસાય મા અવાકમા વધારો થાય. બુધવાર મિત્રો તેમજ નાના ભાઈ બહેન માટે દોડધામ કરવી પડશે ગુરુવાર ખર્ચ કરવાની ઈચ્છાઓ પર કાબુ રાખશો શુક્રવાર વિચારોમાં હકારાત્મકતા વધાવી થી સફળતા મળસે શનિવારે વાણી અને વર્તન પર સંયમ રાકવા થી લાભ થાય રવિવાર આર્થીક લાભ વધશે.
તુલા : સોમવારે ધંધા વ્યવસાયની અગત્યનો મુલાકાતો મા સફળતા મળસે મંગળવાર ધંધાના વિકાસ માટેના આયાજનમાં ધ્યાન કેન્દ્રીત કરવા થી લાભ બુધવાર મિત્રો તેમજ ભાઈ બહેનની મદદ અને સલાહથી લાભ થાય ગુરુવારે અટવાયેલ કામો પૂર્ણ કરવા માટેના શ્રેષ્ઠ દિવસ છે શુક્રવાર પરદેશ સાથેના કામકાજ તેમજ વિસા અંગેના કામો થાય શનિવાર નોકરીયાત વ્યક્તિઓ માટે લાભદાયક દિવસ છે રવિવારે માનસિક અચળતા વધશે
વૃશ્ચિક : સોમવાર પરદેસના કામો મા સફળતા તેમજ આવકમા વધારો થાય મંગળવાર ધાર્મીક તેમજ માગલીક કામોમા સામેલ થવાશે બુધવાર માતાપિતાના કામકાજમાં સફળતા મળશે ગુરુવાર અન્નો દિવસ ઉત્તમ બની રહેશે શુક્રવાર મિત્રો તેમજ સગાસંબંધી થીફાયદો થાય શનિવાર આવકમા તેમજ સગા સંબંધી થી ફાયદો થાય. રવિવાર કાર્યપદ્ધતિમા ફેરફાર આવશે.
ધનઃ સોમવાર વાહન શાતિ થી ચલાવશો વાણી પર સંયમ રાખશો મંગળવાર વાતાવરણ કારણે આરોગ્યમા મુશ્કેલીઓ ઉભી થાય બુધવાર ધર્મના શ્રદ્ધા વધશે તેમજ દાન પુણ્ય પાછળ ખર્ચ વધસે ગુરુવાર યાત્રા પ્રવાસ નુ આયોનજ થાય તેમા સફળતા મળસે શુક્રવાર માતાના આરોગ્યમાં તકલીફ થાય શનિવાર દાદા પિતાના કામોમાં સફળતા અને સન્માન મળશે રવિવાર દરેક બાબતે શુભ દિવસ છે.
મકર : સોમવાર ભાગીદારી તેમજ સગાઈ લગ્ન ના કામોમા સફળતા મળસે મંગળવાર જાહેર જીવન તેમજ લોક સંપર્કમાં કામો મત લાભથાય બુધવાર વાગવુ પડવુ તેમજ અકસ્માત યોગ પ્રબળ થાય છે ગુરુવાર ધંધો વ્યવસાય મા સાવચેત રહેવુ જરૂરી છે શુક્રવાર અચાનક યાત્રા મુસાફરી જવાનુ થાય શનિવાર દરેક જગ્યાએ થી શુભ સમાચાર મળસે રવિવાર જીવન સાથીના સલાહ થી લાભ થશે.
કુંભ : સોમવાર નોકરીયાત વ્યક્તિ સહકર્મચારીઓ થી નુકશાન થાય મંગળવાર મોસાળ પક્ષ તેમજ શત્રુઓ લાભ થાય બુધવાર જીવન સાથીના આરોગ્યમા તકલીફ ઉભી થાય ગુરુવાર લોક સંપર્કમાં કામોમા સફળતા અને નાણા મળશે શુક્રવાર સગા સંબંધીઓ કારણે કામો મા અવશે છે આવે શનિવાર ધંધા વ્યવસાય મા ખર્ચનુ પ્રમાણ વધશે રવિવાર દિવસ આરામ અને આનદમા પસાર થશે.
મીન : સોમવાર સંતાનો અંગેના કામ ઈચ્છીત લાભ થાય મંગળવાર આકસ્મીક તેમજ સદાકીય ધન લાભ થાય બુધવાર ધાર્મીક કામો તેમજ દાન પાછળ નાણાના વ્યથ થાય ગુરુવાર કોર્યકચેરી તેમજ સરકારી ખાતાથી લાભ થાય શુક્રવાર જીવન સાથે તેમજ વિભાજીત વ્યÂક્તઓ લાભ થાય શનિવાર સંતાન તેમજ ઉપરી અધિકારી સલાહ થી ફાયદો થાય રવિવાર વાણી અન વર્તન સયમ રાખવો હીતાવહ છે.