સફાઈ કરતા કર્મચારીનું સન્માન કરતાં કપડવંજના રહીશો

કપડવંજમાં નાની રત્નાકર માતા રોડ પર આવેલ આભૂષણ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા લોકડાઉનના સમયમાં નિયમિત આવીને બે ટાઈમ એપાર્ટમેન્ટની સફાઈ કરતા કર્મચારી રજનીકાંતભાઈનું સન્માન એપાર્ટમેન્ટના રહીશો દ્વારા સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી કરી તેમની સેવાઓને બિરદાવી હતી. (તસ્વીર -તરૂણ પુરોહિત કપડવંજ)