સમર સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ આજ થી ખુલશે.
પશ્ચિમ રેલ્વે એ “બાંદ્રા ટર્મિનસ – ઇજ્જતનગર, ડો. આંબેડકર નગર – નવી દિલ્હી & ઉધના-મેંગલુરુ.” વચ્ચે મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન નંબર 09005, 09301નું બુકિંગ 26મી એપ્રિલ, 2022 એટલે કે આજ થી ખુલશે.
Western Railway has decided to run Summer Special train on Special Fare between Bandra Terminus – Izzatnagar, Dr. Ambedkar Nagar – New Delhi, & Udhna – Mangaluru for the convenience of passengers.