Western Times News

Gujarati News

સરઢવમાં બ્રહ્માકુમારી દ્વારા ઉજવાઈ મહાશિવરાત્રી

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય સરઢવ દ્વારા રણછોડરાયજી મંદિર, આથમણી ભાગોળ ખાતે આયોજિત ‘બરફના દિવ્ય જ્યોતિર્લિંગ’ અને વિશ્વ નવનિર્માણ આધ્યાત્મિક પ્રદર્શનનું દિપ પ્રગટાવી ઉદઘાટન કર્યા બાદ પ્રાસંગિક ઉદબોધન કરતાં પૂર્વ સહકાર મંત્રીશ્રી વાડીભાઈ પટેલ. સાથે બ્રહ્માકુમારીઝ  ગાંધીનગર સંચાલિકા આદરણીય કૈલાશદીદીજી, સરઢવ સેવાકેંદ્ર સંચાલિકા બી.કે.હીરાબેન તથા ગામના આમંત્રિત આગેવાનો દેખાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.