સાંસદ રીટા બહુગણા જોશીનો કોરોના પોઝીટીવ રિપોર્ટ
લખનૌ, પ્રયાગરાજની સાંસદ રીટા બહુગુણા જાેશી કોરોના પોઝીટીવ જણાયા છે કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા બાદ જાેશીને પીજીઆઇના પાટનગર કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાંસદ દોશીને શરદી અને તાવના લક્ષણ જણાતા કોરોનાની તપાસ કરાવવામાં આવી હતી જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો કોવિડ હોસ્પિટલની ઇમરજેંસીમાં પહોંચતા રીતા જાેશીની એકસરે લોહીની તપાસ થઇ હતી તેમને કોરોના વોર્ડમાં શિફટ કરી દેવામાં આવ્યા છે.ઉત્તરપ્રદેશમાં અનેક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે.HS