સાઉથ અભિનેત્રી નિત્યા મેનનની બોલ્ડ તસવીરો વાયરલ થઈ
મુંબઈ: નિત્યા સાઉથની તે એક્ટ્રેસ છે જે તેનાં લૂકથી નહીં પણ તેનાં દમદાર અભિનયથી લોકોને તેનાં દિવાના બનાવી દે છે. તે ગ્લેમરસનથી પણ તેની અદભૂત અદાકારીનાં લોકો કાયલ છે. સાઉથ એક્ટ્રેસ નિત્યા મેનનનું નામ પણ શામેલ છે. નિત્યાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણો સમય થઇ ગયો છે અને તેનું નામ પણ ઘણું મોટું છે. તેણે સાઉથની ચારેય ઇન્ડસ્ટ્રી તમિલ, તેલુગૂ, કન્નડ, અને મલયાલમમાં કામ કર્યું છે.
આ ઉપરાંત તેણે બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે. તેણે વર્ષ ૨૦૧૯માં રિલીઝ થેયલી અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ મિશન મંગલમાં કામ કર્યું છે. ગત વર્ષે એમેઝોન પ્રાઇમ પર અભિષેક બચ્ચનની બ્રીથ ઇન્ટૂ ધ શેડો વેબ સીરીઝથી તેણે ઓટીટીની દુનિયામાં કદમ મુક્યો.
આ વેબ સીરિઝમાં તેનું કામ લોકોએ ઘણું પસંદ કર્યું ફિલ્મમાં તે અભિષેકની પત્નીનાં પાત્રમાં હતી. તેનાં કામનાં લોકોએ ઘણાં વખાણ કર્યાં. સીરીઝને હિટ બનાવવામાં તેનું મહત્વપૂર્ણ યોગદાન છે. ૨૦૦૮માં એક્ટ્રેસે ફિલ્મથી મલયાલમ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તેની તેલુગૂ ફિલ્મ હતી. આ વર્ષે જ તેણએ તમિલ ડેબ્યૂ સુપરસ્ટાર સિદ્ધાર્થની સાથે ફિલ્મ કર્યું હતું. નિત્યાએ તેનાં કરિઅરની શરૂઆત વર્ષ ૨૦૦૬માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ કરી હતી. જેમાં તે સપોર્ટિંગ રોલમાં હતી. નિત્યાએ તેનાં ફિલ્મી કરિઅરમાં ઘણાં મોટા સેલિબ્રિટીઝ સાથે કામ કર્યું છે
દુલકર સલમાન, અલ્લૂ અર્જુન, નિતિન જેવાં ઘણાં દિગ્ગજાે સાથે તેણે કામ કર્યું છે. ૨૦૧૯માં રિલીઝ થયેલી તેની મલયાલમ ફિલ્મ તેનો લિડ રોલ હતો. આ એક સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ હતી. જે તેની ખુબજ સફળ ફિલ્મ માંથી એક હતી. નિત્યાનાં ઘણાં પ્રોજેક્ટ પાઇપ લાઇનમાં છે. તે તમિલ વેબ સીરિઝ નજર આવશે. આ ઉપરાંત જેવી ફિલ્મોમાં તે નજર આવશે.