સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરીઝમાં જસપ્રીત બુમરાહ બહાર
સાઉથ આફ્રીકાની વિરૂદ્ધ 2 ઓક્ટોબરથી શરૂ થનાર ટેસ્ટ સીરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ચ બોલર જસપ્રીત બુમરાહની કમરમાં ફ્રેક્ચર થઈ ગયુ છે અને તે બે મેચોની ટેસ્ટ સીરીઝથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યા ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ટીમ ઈન્ડિયામાં શામેલ કરવામાં આવ્યું છે.

શમીએ બુમરાહથી ચાર ઓવર જ વધુ બોલિંગ કરી છે પરંતુ શમીએ દરેક 15 ટેસ્ટમાં ભાગ લીધો છે. જાન્યુઆરી 2018 પછી દુનિયાભરના ફાસ્ટ બોલરોમાં બુમરાહનો નંબર પૈટ કમિંસ, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ અને જોશ હેજલવુડ પછી આવે છે. આ દરેકે બુમરાહથી વધુ બોલિંગ કરી છે. પરંતુ આ દરેકે બુમરાહથી વઘુ મેચો રમી છે. બુમરાહે પ્રતિ ટેસ્ટ જ્યાં 38 ઓવર ફેક્યાં છે. આ બાબતે માત્ર હેજલવુડ જ તેમની આગળ છે જેમણે પ્રતિ ટેસ્ટ 39 ઓવરની બોલિંગ કરી છે.