Western Times News

Gujarati News

સામાજીક અંતર જાળવવાનો દેશી જુગાડ

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ,: કોરોના સંક્રમણથી બચવાના વિવિધ સાવચેતીના પગલાઓમા સામાજીક અંતર જાળવવુ એક મહત્વનુ પાસુ છે. ત્યારે,હળવદમા ભંગારનો વ્યવસાય કરતા મેંઢા બંધુઓ એ હાથ લાગ્યુ હથીયાર સમજી ભંગારમા આવેલ બે પલંગને પોતાની બેઠક આડા ગોઠવી સામાજીક અંતર જાળવવાનો પ્રયાસ કરતા નજરે પડયા હતા

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.