સિદ્ધપુર ખાતે બે દિવસ અગાઉ થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો
પાટણ lcb અને સિઘ્ઘપુર પોલીસ સંયુક્ત દ્વારા લૂંટ ની ભેદ ઉકેલ્યો જેમાં લૂંટ થયેલ 2.50 લાખ નો મુદ્દામાલ પોલીસે કર્યો રિકવર કરી તેમજ લૂંટ માં વપરાયેલ બાઈક તેમજ ત્રણ આરોપી ને ઝડપી પડ્યા હતા
લૂંટ માં પકડાયેલ ત્રણ આરોપી ને પોલીસે સિદ્ધપુર કોર્ટ માં રજુ કરી 3 દિવસ ના રિમાન્ડ મેળવ્યા હતા લૂંટ ના ગુનાહ માં પોલીસે રૂપિયા 168390 નો મુદ્દા માલ કબ્જે કર્યો સિદ્ધપુર માં કુલ 2 લાખ અને સોના,ચાંદી ના ભરેલ બેગ ની લૂંટ થવા પામી હતી જેના તમામ આરોપી ને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.