સિવિલમાં કર્મીને માર મારવાનો મામલે સફાઇ કર્મચારીઓ ઉતાર્યા હડતાળ પર
અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કર્મીને માર મારવાનો મામલે સફાઇ કર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. સુરક્ષા આપવાની માગ સાથે મહિલા સફાઈ કર્મીઓ ઉતાર્યા હડતાળ પર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હડતાલ પર ઉતરેલા કર્મચારીઓની માંગણી છે કે જ્યાં સુધી સુરક્ષા નહિ મળે ત્યાં સુધી સફાઈ કર્મીઓ કામથી રહશે અળગા રહેશે.