Western Times News

Gujarati News

સુકી ઉધરસ કોઈ પણ ઋતુમાં થઈ શકે છે, વાંચો આ રહ્યા ઉપાય

પ્રતિકાત્મક

સાંજના સમયે પા ચમચી હળદરને ગરમ કરીને તેમાં મધ નાખી લો. તેના પછી એક કલાક સુધી પાણી ન પીવો.

બૅક્ટીરિઆ, વિષાણુઓ, ચચરાટ પેદા કરતા પદાર્થો, ધુમાડો અને રસાયણો એ બ્રોન્કાઇટિસ થવાનાં કેટલાંક સામાન્ય કારણો છે.

સુકી ઉધરસ કોઈ પણ ઋતુમાં થઈ શકે છે. જ્યારે સુકી ઉધરસ થાય છે ત્યારે તે આપણને ખુબ જ હેરાન-પરેશાન કરી નાખે છે. સામાન્ય રીતે એકાએક બદલાઈ જતી ઋતુમાં તરત જ શરદી, ખાંસી થઈ ઉધરસ થઈ જવાનો ડર રહે છે. સુકી ખાંસીના કેટલાય કારણ હોઇ શકે છે,

જેવા કે વાઇરલ ઇન્ફેક્શન, શરદી, ફ્લૂ, ધૂમ્રપાન અથવા અન્ય રોગ જેવા કે અસ્થમા, ટીબી અથવા ફેફસાનું કેન્સર વગેરે. સુકી ખાંસી માટે તમે કેટલાક ઘરેલૂ ઉપચાર અપનાવી શકો છો. સતત આવતી ખાંસી અને સાથે મ્યુકસ ગળફો અને શ્વાસની તકલીફ એ શ્વાસનળીની અન્તસ્ત્વચાનો સોજાે બ્રોન્કાઇટિસ સૂચવે છે.

Mobile No. 9825009241

જ્યારે ફેફસાંના હવામાર્ગો કે જે બ્રોન્કાયલ ટ્યૂબ્સ તરીકે ઓળખાય છે તેને ચેપ લાગે કે ચચરાટ થાય અને સોજાે આવે ત્યારે આ સમસ્યા શરૂ થાય છે. આના કારણે આ નલિકાઓમાં હવાની અવરજવરમાં તકલીફ પડે છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બ્રોન્કાઇટિસથી ચિંતિત થવાની જરૂર છે

અને યોગ્ય નિદાન બાદ તેનો સંપૂર્ણપણે ઉપચાર શક્ય છે . બૅક્ટીરિઆ, વિષાણુઓ, ચચરાટ પેદા કરતા પદાર્થો, ધુમાડો અને રસાયણો એ બ્રોન્કાઇટિસ થવાનાં કેટલાંક સામાન્ય કારણો છે. યોગ્ય નિદાન અને સારવારથી બ્રોન્કાઇટિસનો ઉપચાર થઈ શકે છે.

વ્યાપકપણે જાેતાં બ્રોન્કાઇટિસના બે પ્રકારો છે -અક્યૂટ બ્રોન્કાઇટિસ – આ વધારે સામાન્ય છે, જે વાઇરલ કે બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે. કેટલાંક લક્ષણોમાં ખાંસી, તાવ, ગળામાં દુખાવો અને શ્વાસમાં સિસોટી જેવો અવાજ વગેરે અસરો થાય છે તે સામા. ન્ય રીતે થોડાં અઠવાડિયાં ચાલે છે, પરંતુ સામાન્ય રીતે બાદમાં કોઈ સમસ્યા થતી નથી

સુકી ખાંસી દૂર કરવાના ઘરેલૂ ઉપચાર. સુકી ખાંસી થવા પર ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી આરામ મળશે તેની સાથે જ ખાંસીના કારણે થતા છાતીના દુખાવાથી પણ રાહત મળશે. એટલા માટે એક ચમચી મધનું દિવસમાં ત્રણવાર સેવન કરો. આદુને દળીને એક વાટકીમાં તેનો રસ નિકાળી લો. તેમાં એક ચમચી મધ મિક્સ કરીને ધીમે ધીમે ચાટી લો.

આ રીતે તમે સુકી ખાંસીથી છૂટકારો મેળવી શકો છો. આદુનો રસ મધમાં લેવો અને એક નાગરવેલના પાનમાં થોડી હળદર અને ૩-૪ મરી મુકી બીડું વાળી ઉપર લવીંગ ખોસવું. એને ચાર ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દિવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું પીવું. એનાથી ખાંસી તરત જ ઓછી થવા લાગે છે.

ઉમરાનું દૂધ મોંમાં ઉપલા તાળવે ચોપડી જે લાળ-થુંક આવે તે ગળી જવાથી કોઈ પણ દવાથી મટતી ન હોય તેવી ખાંસી પણ બહુ ઝડપથી મટી જાય છે.

સમભાગે સુકા આમળાનું ચુર્ણ અને સાકર એક એક ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી કંટાળાજનક જુની ખાંસી મટે છે. પ્રયોગ થોડા દીવસ સુધી નીયમીત જાળવી રાખવો. ઉમરાનું દુધ મોંમાં ઉપલા તાળવે ચોપડી જે લાળ-થુંક આવે તે ગળી જવાથી કોઈ પણ દવાથી મટતી ન હોય તેવી ખાંસી પણ બહુ ઝડપથી મટી જાય છે.

આદુનો રસ મધમાં લેવો અને એક નાગરવેલના પાનમાં થોડી હળદર અને ૩-૪ મરી મુકી બીડું વાળી ઉપર લવીંગ ખોસવું. એને ચાર ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દીવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું પીવું. એનાથી ખાંસી તરત જ ઓછી થવા લાગે છેનાની એલચી તવી પર બાળી, કોયલો કરી, ધુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું.

તેનું ૩/૪(૦.૭૫) ગ્રામ ચુર્ણ ઘી તથા મધ, મધ કરતાં ઘી બમણું લેવું, સાથે દીવસમાં ત્રણ વાર ચાટવાથી સુકી ખાંસી મટે છે. એક નાની મુઠી તલ અને  જરુરી સાકર ૨૦૦ મી.લી. પાણીમાં નાખી ઉકાળો બનાવી દરરોજ દર બેત્રણ કલાકે સાધારણ ગરમ પીવાથી થોડા દીવસોમાં સુકી ખાંસી મટે છે. ૧-૧ નાની ચમચી ઘી દરરોજ બે કલાકના અંતરે ચાટવાથી સુકી ખાંસી અચુક મટે છે. દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સુકી ખાંસી મટે છે.

નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આશીર્વાદરુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર માખણ ખાશે અને ખાંસી મટી જશે. . સમભાગે તલ અને સાકરનો ઉકાળો દીવસમાં ચાર-પાંચ વાર ઘુંટડે ઘુંટડે પીતા રહેવાથી સુકી ખાંસી મટે છે. એક મોટી એલચી સોયમાં ખોસી ઘીના દીવાની જ્યોતમાં ફોતરા સાથે કોલસા જેવી થઈ જાય તેટલી બાળવી.

પછી એ આખી એલચીનું ચુર્ણ બે ટીપાં મધ અને ચાર ટીપાં ઘીમાં મેળવી દરરોજ સવાર, સાંજ અને રાત્રે થોડા દીવસો ચાટવાથી સુકી ખાંસી મટે છે. સાથે જાે કબજીયાત રહેતી હોય તો રાત્રે સુતી વખતે અડધી ચમચી શેકેલો અજમો બે ચમચી દીવેલ સાથે ચાવતાં ચાવતાં પેટમાં ઉતારવું.

વાયુ ઉપર ચઢીને ખાંસી ઉત્પન્ન કરે છે. એલચી તેમ જ દીવેલ ઉત્તમ વાયુનાશક છે. વળી મળશુદ્ધી થવાથી વાયુની શુદ્ધી થાય છે. સુકી ખાંસી માટે આ અનુભવ સીદ્ધ પ્રયોગ છે.

સૂકી ઉધરસમાં ગાયના દૂધમાંથી બનેલ ઘી ૧૫-૨૦ ગ્રામ અને કાળા મરી લઈને તેને એક વાટકીમાં લઈને ગેસ પર ગરમ કરો. જ્યારે કાળા મરી કકળી જાય અને ઉપર આવવા લાગે એટલે તેને ઉતારીને થોડાક ઠંડા કરી લો અને ૨૦ ગ્રામ દળેલી મિશ્રી તેમાં ભેળવી દો. થોડુક ગરમ હોય તે વખતે જ કાળા મરીને ચાવીને ખાઈ લો.

બાળકોને ખાંસી હોય, તો પા વાટકા પાણીમાં પાનના ૫ પાંદડા અને થોડો અજમો નાખીને ઉકાળવું. પાણી અડધુ રહે ત્યારે પાંદડા ફેંકી દો. પાણીમાં ચપટી ભરી કાળા મરી અને મધ ભેળવીને રાખી દો. તેમાંથી દિવસમાં બે ત્રણ વાર પિવરાવો. સાંજના સમયે પા ચમચી હળદરને ગરમ કરીને તેમાં મધ નાખી લો. તેના પછી એક કલાક સુધી પાણી ન પીવો.

આવું ત્રણ ચાર દિવસ સુધી કરી શકો છો. થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉઘરસ મટે છે દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. લસણની કળીઓને કચરી રોટલી બનાવી તેની વાત લેવાથી મોટી ઉધરસ મટે છે. લસણનો ૨૦ થી ૨૫ પારસ શરબતમાં મેળવી દિવસમાં ચાર ચાર કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ મટે છે.

એક નાની મુઠી તલ અને જરૂરી સાકર ૨૦૦ મી.લી. પાણીમાં નાખી ઉકાળો બનાવી દરરોજ દર બેત્રણ કલાકે સાધારણ ગરમ પીવાથી થોડા દિવસોમાં સૂકી ખાંસી મટે છે. ૧-૧ નાની ચમચી ઘી દરરોજ બે કલાકના અંતરે ચાટવાથી સૂકી ખાંસી અચુક મટે છે. મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી ખાંસીથી છુટકારો મળી શકે છે.

પાકેલા સફરજનનો રસ કાઢી અને એમાં સાકર મિકસ કરી દરરોજ એને પીવાથી ખાંસીથી રાહત મળે છે. ૧૦ ગ્રામ મેથીદાણા, ૧૫ ગ્રામ કાળા મરી, ૫૦ ગ્રામ ખાંડ બૂરા, ૧૦૦ ગ્રામ બદામ લો. બધાને ગ્રાઇન્ડ અને મિક્સ કરો. રાત્રે એક ચમચી રાત્રે ગરમ દૂધ સાથે ખાવાથી ખાંસીમાં ફાયદાકારક છે.

દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સૂકી ખાંસી મટે છે. નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આશીર્વાદરુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાશે અને ખાંસી મટી જશે.

ખાંસી મટાડવા હુાંફાળુ ગરમ પાણી જ પીવું, સ્નાન પણ નવશેકા ગરમ પાણીથી કરવુાં. જેમ બને તેમ વધારે કફ નીકળી જાય એ માટે જ્યારે પણ ગળામાં કફ આવે તો કફ બહાર કાઢી નાખવો. મધુર, ખારા, તીખા અને તાસીરે ઉષ્ણ પદાથોવનુાં સેવન કરવુાં.

મધુર રવ્યોમાં સાકર, જુનો ગોળ, જેઠી મધ અને મધ, ખારા પદાથોવમાં યવક્ષાર, નવસાર અને ખારો, તીખાં રવ્યોમાં સુાંઠ, પીપર અને મરી તથા ઉષ્ણ પાદાથોવમાં ગરમ પાણી, લસણ, આદુ સૂકી ઉધરસ માટે બે કપ પાણી લો. તેમાં લસણની ચારથી પાંચ કળીઓ નાખો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક કપ પાણી જ વધે. તેને ગાળી લો.

તેને ઠંડુ પાડો અને પછી પી લો.રોજ મીઠાવાળા પાણીના કોગળા પણ ખૂબ જ કારગર ઉપાય છે. તેનાથી પણ ખાંસીમાં ખૂબ જ રાહત મળે છે. આંમળાને સુકાવીને ચૂરણ બનાવીને એમાં સમાન માત્રામાં ખાંડ મિક્સ કરી લો. દરરોજ સવારે એનું ૬ ગ્રામ તાજા પાણી સાથે સેવન કરો.

જૂનાથી જૂની ખાંસી પણ થોડા દિવસોમાં ઠીક થઈ જશે ખાંસીના એટેક આવે ત્યારે, દર્દીને માત્ર પેટા પદાર્થો, હલકા ખોરાક ઉપર રાખવો. મગનું પાણી,  ઘઉંની રાબ, ચા, દૂધ, સિઝનનાં ફળો, વેજિટેબલ સૂપ વગેરે આપવું અને સૂંઠ નાખીને ઉકાળેલું પાણી તરસ લાગે ત્યારે પીવા આપવું. સવારે ખાલી પેટે બે થી ત્રણ ચમચી દિવેલ એરંડિયું ગરમ પાણી કે ચા અથવા દૂધ સાથે લેવું. પણ આ પ્રયોગ તમારા વૈદ્યરાજને પૂછીને જ કરવો.

હરિદ્રાખંડ અવલેહ ૧ ચમચી, શ્વાસકાસ ચિંતામણિરસ ૧ ગોળી, સુવર્ણવસંત માલતી ૧ ગોળી, સિતોપલાદિ ચૂર્ણ અડધી ચમચી બધું મિક્સ કરીને દિવસમાં લેવું. શ્વાસકાસચિંતામણિ વાયુનું શીઘ્ર અનુલોમન કરે છે. સુવર્ણવસંત માલતી બલ્ય અને રસાયણ ઔષધ હોવાથી શરીરમાં પ્રવેશતાં વિજાતીય તત્વોનો સામનો કરવા ઇમ્યુનિટી પાવર વધારે છે. સિતોપલાદિ કફ દોષ માટેનાં શ્રેષ્ઠ ઔષધોમાંનું એક છે. હરિદ્રાખંડ અવલેહ એલર્જીની ખાસ દવા છે. આહાર જીવનશૈલીઃ પનીર,  ચીઝ,  મેંદો,  ટામેટાં બંધ રાખવા. .

લસણ, આદુ અને મરીની સમભાગે બનાવેલી ચટણી દીવસમાં ચાર-પાંચ વખત ખાતા રહેવાથી અથવા તેમને ઉકાળી ગરમ ગરમ ઉકાળો પીતા રહેવાથી ખાંસીમાં તાત્કાલીક રાહત થાય છે. અશ્વગાંધા અને ગોખરુનુાં સમાન ભાગે બનાવેલુાં ચુણવ અડધીથી એક ચમચી લઈ બમણા મધ સાથે મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી શોષ (શરીરની રસ, રક્ત, માંસ, મેદાદી સાતે ધાતુઓ સુકાઈ જવી) અને ખાંસી મટે છે.

વળી અશ્વગાંધાથી શરીર પણ પુષ્ટ થાય છે. અને આમાં ગોખરુ રસાયન હોવાથી કામશક્તી પણ વધે છે. ખાંસી સુકી , નાની એલચી તવી પર બાળી, કોયલો કરી, ધુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવુાં. તેનુાં ૩/૪(૦.૭૫) ગ્રામ ઘી તથા મધ (મધ કરતાં ઘી બમણુાં લેવુાં) સાથે દીવસમાં ત્રણ વાર ચાટવાથી સુકી ખાંસી મટે છે.

એક નાની મુઠી તલ અને જરુરી સાકર ૨૦૦ મી.લી. પાણીમાં નાખી ઉકાળો બનાવી દરરોજ દર બેત્રણ કલાકે સાધારણ ગરમ પીવાથી થોડા દીવસોમાં સુકી ખાંસી મટે છે. ૧-૧ નાની ચમચી ઘી દરરોજ બે કલાકના અંતરે ચાટવાથી સુકી ખાંસી અચુક મટે છે. દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સુકી ખાંસી મટે છે.

નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આશીવાવદરુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાશે અને ખાંસી મટી જશે. સમભાગે સુકા આમળાનુાં ચુણવ અને સાકર એક એક ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી કાંટાળાજનક જુની ખાંસી મટે છે. પ્રયોગ થોડા દીવસ સુધી નીયમીત જાળવી રાખવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.