Western Times News

Gujarati News

સુરતઃ દીવાલ પર લટકતી બેગમાં માંથુ નાંખી ગોળગોળ ફરતાં બાળકનું થયું મોત

સુરત: સુરતમાં માતા-પિતાને ચેતવણીઆપતો વધુ એકે કીસો સમયે આવ્યો છે. જાેકે વતનથી થોડા સમાય પહેલા માતા-પિતા સાથે રહેવા આવેલ બાળક માતા પિતા કામ પર ગયા હતા. ત્યારે ઘરમાં રમતા રમતા દીવાલ પર લટકેલી બેગમાં માથું નાખીને ગોળ ગોળ ફરવામાં બાળકને ફાંસો વાગી જતા તેનું કરુણ મોત થયું હતું. જાેકે ઘટનાની જણકારી પાડોશીએ પરિવાર અને પોલીસને આપી હતી. જાેકે બાળકના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં સતત કામ કરતા માતા પિતા પોતાના બાળકો સામે ધ્યાન નથી આપતા ત્યારે આવા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સમયે આવ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં એક ૧૦ વર્ષનો બાળક દીવાલ પર લટકતી કપડાની બેગને ગળામાં લઇ ગોળ ગોળ ફરી રમત રમી રહ્યો હતો. આ દરમિયાન ફાંસો લાગી જતાં બાળકનું મોત નીપજ્યું હતું.

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન ખાતે રહેતા નેબુલાલ રાજભર પુત્ર વતન ખાતે રહેતો હોવાએ લઈને થોડા સમય પહેલા સુરત ખાતે લઇ આવ્યા હતા. જાેકે પોતાની સાથે પત્ની પણ મજૂરી કામ કરીને પતિને આર્થિક રીતે મદદ કરતી હતી.
આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો સ્મ્છનો અભ્યાસ, યુવતી સાથે થયું ‘લફરું’, એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

જાેકે ગતરોજ સ્વરે પતિ પત્ની કામ પર ગયા હતા. ત્યારે અંશુ ઘરમાં એકલો હતો અચાનક ફોન આવ્યો ત્યારે ખબર પડી કે, અંશુને રમતા રમતા ફાંસો લાગી જતા મોત નીપજ્યું છે. દોડીને ઘરે ગયો ત્યારે અંશુુને નીચે ઉતારી લેવાયો હતો. બાદમાં પોલોસને જાણ કરી દેવાઈ હતી.
જાેકે બાળક બપોરે ઘરમાં એકતો હતો

તે સમયે દીવાલ પર રહેલી બેગમાં માથું નાખીને ગોડ ગોડ ફરતા તેને ફાસો લાગી ગયાનું પોલીસ તપાસ સમા બહાર આવ્યુ હતું .જાેકે આ ઘટના પડોસમાં રહેતી એક મહિલાએ જાેતા તેને બુમાબુમ કરતા પાડોસી દોડી આવ્યા હતા.અને અંશુને નીચે ઉતારી પરિવાર અને પોલીસને આ ઘટનાની જણકારી આપી હતી. જાેકે પોલીસે આ મામલે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.