સુરતમાં સાહિલ પોટલો નામના બુટલેગરની હત્યા

Files Photo
સુરત, સુરતમાં દિવસને દિવસે હત્યાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. પોલીસ ઘોર નિદ્રાંમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ હત્યાનો કિસ્સો મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં જ બન્યા છે.
જ્યાં સાહિલ પોટલો નામના બુટલેગરની હત્યા થઈ છે. જેથી મહિધરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ છે.HS