સેવાલીયા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપરથી દારૂ સાથે બે ઝડપાયા

(પ્રતિનિધિ) સેવાલીયા, મહે.ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાહેબશ્રી ખેડા-નડીયાદ નાઓ તરફથી બહારના જીલ્લા રાજ્યમાંથી પ્રવેશતા નાકાઓ ઉપર ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી અટકા મળેલ સુચનાઓ તથા મહે.ના.પો.અધિ.સા. નડીયાદ-વિભાગ તથા સર્કલ પો.ઈન્સ,સા,ડાકોરનાઓના માર્ગદર્શન હેઠળ અમો એ.બી.મહેરીયા
પો.સ.ઇ. સેવાલીયા પો.સ્ટે તથા સજયભાઇ ભીખાભાઇ બ.નં.૭૫૫ આપોકો ભરતકુમાર વિનોદભાઇ બ.નં. ૯૧ રીતેના પોલીસ માણસોએ સેવાલીયા મહરાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમ્યાન ગોધરા તરફના રોડેથી આવેલ એક બોલેરો પીકપ ગાડી નંબર ય્ત્ન-૧૩-છ્-૫૯૪૯ માં લાકડાના છોતરા ભરેલ મીણીયાના
કોથળાઓની આડમાં ગેરકાયદેસરનો વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮ ઁસ્ વ્હિસ્કીની ૭૫૦ મીલીની કાચની બોટલો ૧૪૪-નંગ કિ.રૂ.૮૩,૫૨૦/- તથા બેગપાઇપર ડીલક્ષ વ્હિસ્કીની ૭૫૦ મીલીની કાચની બોટલો ૧૮૦-નંગ કિ.૩.૧,૦૪, ૪૦૦/- તથા લેમાઉન્ટ પ્રીમીયમ બીયર ના ૫૦૦ મીલી ના ટીન નંગ-૩૬૦ કિ.રૂ.૩૪૨૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૨,૨૨,૧૨૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા લાકડાના છોતરા ભરેલ
મીણીયાના કોથળા નંગ-૧ર કિ.રૂ.૦૦/૦૦ તથા બોલેરો પીકપ ગાડી નંબર ય્ત્ન-૧૩-છ્-૫૯૬૯ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા આરોપીઓની અંગઝડતીમાંથી મળેલ રોકડા રૂપિયા ૩૬૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ગાડીની આરસી બુકની નકલ તથા ડ્રાઇવીંગ લાયસન્સ કિ.રૂ.૦૦/૦૦ તથા દોરડુ કિ.રૂ.૧૦૦/- મળી કુલ્લે
કિ.રૂ.૩,૨૫,૮૩૦૪- નો મુદ્દામાલ મધ્યપ્રદેશના ધાર ખાતેથી ભરી લાવી સાયલા જી, સુરેન્દ્રનગર મુકામે લઇ જઇ આરોપી રઘુભાઇ વનાભાઇ ભરવાડ નાઓ સાથે મળી વેચાણ કરવા સારૂ લઇ જતા આરોપીઓ વિજયભાઇ ગોવિંદભાઇ જાેગરાણા ઉવ.૨૨ રહે. ગોસળ, ભરવાડ વાસ તા.સાચલા જી.સુરેન્દ્રનગર
તથા આરોપી જયેશભાઇ અશોકભાઇ વાઘેલા ઉવ. ૪૦ રહે. સાયલા, ભંગી વાસ, મુખી દરવાજા બહાર તા,સાયલા જી.સુરેન્દ્રનગરનાઓને ઝડપી પાડી પ્રોહિબીશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.*