સોમનાથ મંદિરે છેલ્લી ધ્વજાપૂજા ગીર સોમનાથ સાંસદે કરી
શ્રી સોમનાથ મંદિરે છેલ્લી ધ્વજાપૂજા ગીર સોમનાથ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાં દ્વારા પરિવાર સાથે કરવામાં આવેલ હતી. ધ્વજાપૂજામાં સાથે સ્વામી શ્રી સંપુર્ણાનંદજી, શ્રીવિચિત્રાનંદજી, શ્રી રાજબાપુ, શ્રી પ્રદીપભૈયા પણ ધ્વજાપૂજામાં ઉપસ્થિત રહેલ.
શ્રી સોમનાથ મંદિરના પુજારી શ્રી દ્વારા પધારેલા સંતો, મહંતો અને મહાનુભાવોને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ.