સોમનાથ મહાદેવને આજે 51 કિલો કેસરી પુષ્પોનો શૃંગાર

સોમનાથ મહાદેવને આજે 51 કિલ્લો કેસરી પુષ્પોનો શૃંગાર કરવામાં આવેલ હતો, તા.28,29,30 સાતમ-આઠમ તહેવારો દરમ્યાન એક અંદાજ પ્રમાણે દોઢેક લાખ શ્રધ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.