સોલા ભાગવત સપ્તાહ સોનાના દોરા ચોરતી મહિલાના ફોટો પોલીસે બહાર પાડ્યા
અમદાવાદ: થોડા દિવસ અગાઉ સોલા ભાગવત સપ્તાહ ખાતે ઉજવાયુ હતુ જેમા કેટલાક લોકોની સોનાની ચેઈન ચોરાવાની ઘટના સામે આવી હતી જેની ફરીયાદો થતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેઝ તપાસતા તેમા ચોરી કરતી એક મહિલા દેખાઈ હતી જેને પોલીસે શોધવા માટે કાર્યવાહી શરૂ કરી છે