સ્વદેશી ટેકનોલોજી વડે અધ્યતન શસ્ત્રો બનાવી આત્મનિર્ભર બનવા નાયડુનો અનુરોધ

ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ સ્વદેશી ટેકનોલોજી વડે અધ્યતન શસ્ત્રોનો વિકાસ કરી દેશને સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અનુરોધ કર્યો. બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક લીમીટેડ સંકુલની મુલાકાત વખતે વૈજ્ઞાનિકો અને ઇજનેરોને સંબોધન.
Vice President’s visit. @ANI @SpokespersonMoD @PTI_News @gopalsutar @DefProdnIndia @TOIIndiaNews pic.twitter.com/UKvVtXxnoL
— HAL (@HALHQBLR) August 20, 2021