સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે નૂતન વર્ષે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સૌના સુખાકારી માટે પ્રાર્થના કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/kumkum-1024x766.jpeg)
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર નૂતન વર્ષે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સૌના સુખાકારી માટે પ્રાર્થના કરી તા. ૧-૧-૨૦ર૦ બુધવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સૌનું નૂતન વર્ષ સુખાકારી નીવડે તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી.