સ્વામીનારાયણ ગુરૂકુલ મેમનગર ખાતે સમૂહ ચોપડાપૂજનમાં 300 ભક્તોએ લાભ લીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/gurukul-2-1024x684.jpg)
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મેમનગરમાં આવેલા સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે આજે સમૂહ ચોપડાપૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 300 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ભક્તોએ મંદિરમાં પૂજા કરી ચોપડાનું પૂજન કર્યુ હતુ અને અન્નકૂટના દર્શન કર્યા હતા. (તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ)